‘ટીપ-ટીપ બરસા પાની’ સોન્ગ પર આ યુવતીનો ડાન્સ જોઈ સાચે જ થઇ જશો પાણી પાણી, ઇન્ટરનેટ પર મચાવી રહી છે ધૂમ…

ફેમસ અભિનેતા અક્ષય કુમાર અને અભિનેત્રી રવીના ટંડનની ફ્લિમ ‘મોહરા’ 1994 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું તમારું મનપસંદ ગીત ‘ટીપ ટીપ બરસા પાની’ ખુબ વાયરલ થયું હતું અને લોકોને આજે પણ આ ગીત સાંભળવું ગમે છે. જયારે ફિલ્મ ‘મોહરા’ રિલીઝ થઈ હતી એ સમય પર આ ગીતનો એટલો બધો ક્રેઝ હતો કે ઘણા બધા લોકો ખાલી આ ગીત સાંભળવા માટે સિનેમાહોલમાં આખી ફ્લિમ જોવા જતા હતા. હાલના સમયમાં પણ લોકોના મનમાં આ ગીત માટે એ જ પહેલા જેવો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

આ ગીતના એટલા બધા ફેન્સ લોકો છે કે લોકો આ ગીત પર ડાન્સ કરીને તેનો વિડિઓ સોશ્યિલ મીડિયા પર અપલોડ કરતા હોય છે. આ ગીત પર ડાન્સ કરતી એક એવી જ યુવતી નો વિડિઓ ઈન્ટરનેટ પર હવાની ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડિઓમા ડાન્સ કરી રહેલી મહિલાનું નામ કનિષ્ક છે. દર્શકોએ કનિષ્કનો આ ‘ટીપ ટીપ બરસા પાની’ ગીત પર ડાન્સનો વિડિઓ ખુબ પસંદ કર્યો હતો, જેના કારણે આ વિડિઓ સોશ્યિલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.

કનિષ્કએ 19 જૂનના દિવસે આ વિડિઓ યૂટ્યૂબ પર અપલોડ કર્યો હતો અને હાલના સમયમાં આ વિડિઓ લાખો લોકો સુધી પોચી ગયો છે. દર્શકોએ આ વિડિઓ ખુબ પસંદ કર્યો છે અને બીજા લોકો સાથે શેર પણ કર્યો હતો જેના કારણે કનિષ્કનો આ ‘ટીપ ટીપ બરસા પાની’ ગીત પર ડાન્સ કરેલો વિડિઓ વાયરલ થઈ ગયો છે. આ વિડિઓમાં સાફ દેખાય રહ્યું છે કે કનિષ્ક નામની આ યુવતી ‘ટીપ ટીપ બરસા પાની’ ગીત પર ધૂમ મચાવી રહી છે.આ વિડિઓમાં યુવતી ગીત ‘ટીપ ટીપ બરસા પાની’ ના બધા સ્ટેપ્સ એટલા પરફેક્ટ કરી રહી છે કે લોકો કનિષ્કના ડાન્સની ખુબ પ્રશંસા કરી હતી. સોશ્યિલ મીડિયા પર કનિષ્કનો આ વિડિઓ સોશ્યિલ મીડિયા પર વાયરલ થવાના કારણે કનિષ્ક રાતોરાત ફેમસ થઈ ગઈ હતી. લોકોનું ધ્યાન રાતોરાત કનિષ્ક નામની આ યુવતી તરફ થઈ ગયું હતું અને લોકો રાહ જોઈ રહ્યા છે કે કનિષ્ક ક્યારે બીજો વિડિઓ અપલોડ કરે અને દર્શકોને જોવા મળે. કનિષ્કનો આ ‘ટીપ ટીપ બરસા પાની’ ગીતવાળો વિડિઓ એટલો વાયરલ થયો હતો લોકોએ આ વિડિઓને ટીવી પર પણ બતાવ્યો હતો.