ગમે તેવા જુના કોઢ અને સફેદ ડાઘ થશે દૂર, જાણો આ ચમત્કારી ઘરેલુ ઉપાય વિશે…

જે લોકોને કોઢના ડાઘ થયા હોય કે પછી તેના પરિવારના કોઈ સદસ્યને કોઢની સમસ્યા હોય એ લોકોએ આ લેખ આખો ધ્યાનથી વાંચવો જોઈએ. આ લેખમા આપણે કોઢની સમસ્યાથી કઈ રીતે છુટકારો મેળવો એના વિશે વાત કરવાની છે તો ચાલો જોઈએ.

અગર તમને કોઢની સમસ્યા હોય અને તમે કોઢને જડમૂળથી કાઢવા ઇચ્છતા હોય એ તમારે આ આયુર્વેદિક ઉપાયો જરૂરથી અપનાવો જોઈએ. આપણે લોકોએ આ રોગને મોટો કરી દીધો છે પણ આ કોઈ એટલો મોટો રોગ નથી અને આ રોગનો ઈલાજ પણ આસાનીથી થઈ શકે છે. આ રોગ બાળકો માટે સમસ્યા બનતો હોય છે, પણ બાળકો માટે આ ઉપાય બેસ્ટ છે જેનાથી કોઢ વધવાનો અટકી જાય છે. ઘણા બાળકો આ રોગથી ડરી જતા હોય છે. બાળકોને સમજાવાની જરૂર છે કે આ કોઈ એટલો મોટો રોગ નથી.



અગર બાળકોના મનમાં આ રોગ પ્રતિ જો દર રહી જશે તો એ દર બાળકને જિંદગીભર પરેશાન કરી શકે છે. આ રોગનો ઈલાજ કરતી વખતે ધીરજ રાખવી પડે છે કારણ કે આ રોગનો ઈલાજ ધીરે-ધીરે થાય છે. સફેદ ડાઘને કોઢ નહિ કહેવાય પણ જયારે આ સફેદ ડાઘામાં કાળા ધબ્બા થાય તો એને કોઢ કહી શકાય છે.  આ સફેદ ડાઘ થવા પાછળનું સૌથી મોટું કારણ છે વિરોધ ભોજનનું સેવન.

સફેદ ડાઘ દૂર કરવાનો ઈલાજ



હળદરમાં રહેલા ગુણો ત્વચા પર થયેલા પિગમેંટેશનને દૂર કરવામાં મદદરૂપ થાય છે. હળદરને કોઈપણ ડ્રિન્ક જેમ કે સ્પ્રાઇટ વગેરે સાથે મિક્સ કરીને લગાવાથી સફેદ ડાઘ જલ્દીથી સારા થાય છે. અડદની દાળને પલાળીને પીસી નાખો અને એ પેસ્ટને નવા નીકળેલા સફેદ ડાઘ પર લગાવાથી સફેદ ડાઘ જલ્દીથી દૂર થાય છે. રોજ છાશનું સેવન કરવાથી પણ ત્વચાની તમામ સમસ્યાથી બચી શકાય છે.

લીમડાના પાન, લીંબોળી અને તેના ફૂલ આ ત્રણેય વસ્તુઓને ભેગા કરીને સરખી રીતે સુખવી નાખો, જયારે સરખી રીતે સુખાય જાય તો એને પીસીને ચૂરણ બનાવી લેવું. આ ચૂરણનું નિયમિત રીતે સવારે અને સાંજે સેવન કરાવથી જૂનો કોઢ પણ સારો થઈ જાય છે અને સફેદ ડાઘ પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે. લીમડો શરીર માટે સર્વશ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે. જે વ્યક્તિને ખુબ સફેદ ડાઘ થઈ ગયા હોય એ માણસએ સૂતી વખતે પોતાની પથારીમાં લીમડા પાન પાથરીને એના પર સુવાનું કરવું જોઈએ, આવું કરવાથી સફેદ ડાઘે જલ્દી સારા થાય છે.