વિષ્ણુ પુરાણમાં કહેવાયેલ આ 9 વસ્તુને ક્યારેય વહેંચવી ન જોઈએ, નહીતો એવા ફસાશો કે સાત પેઢી સુધી ઉંચા નહિ આવો…

વિષ્ણુપુરાણમા ભગવાન વિષ્ણુના અવતાર સંબંધિત મહત્વની ચર્ચાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમાં સ્વંય વિષ્ણુ ભગવાને કહેલી વાતોનોનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભગવાન વિષ્ણુએ કહેલી વાતો કળયુગમાં સુખ-શાંતિથી જીવન પસાર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. આ નિયમોનો અમલ જીવનમાં જે વ્યક્તિ કરે છે તે દરેક સમસ્યાઓથી મુક્ત થાય છે.

આ પુરાણમાં ભગવાન વિષ્ણુએ આ વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે જેને ક્યારેય વેંચવી જોઈએ નહિ. જીવનમાં ગંમે તેટલો કપરો સમય આવે આ વસ્તુઓને વેંચવાથી મહાપાપના ભાગીદાર બની જવાય છે. જે માણસ અસહાય માણસને દવા ઉંચા ભાવમાં વેચે છે તો તે દવા વેચવાવાળો માણસ મહાપાપનો ભાગ બને છે. આપણા શાસ્ત્રો અનુસાર મૂંગા પ્રાણીના માસનું વેચાણ કરવું પણ એક મહાપાપ માનવામાં આવે છે.

કોઈપણ મજબૂર માણસને મીંઢાનું વેચાણ કરવું એ એક મહાપાપ ગણાય છે. હિંદુ ધર્મમા ગાય ને અતિ પવિત્ર માનવામા આવે છે અને વિષ્ણુપુરાણ અનુસાર આ ગાય માતાના દૂધનું વેચાણ કરવું એ એક મહાપાપ ગણાય છે. વિષ્ણુપુરાણમાં દહીંને સપષ્ટ રીતે અશુભ માનવામાં આવ્યું છે. પૂજાના કાર્ય હતુ સફેદ પોશાકનુ વેચાણ અતિ શુભ ગણાય છે અને લાલ રંગનું પોશાક પૂજાના કાર્ય હતું ક્યારેય ખરીદવું નહીં.

વિષ્ણુપુરાણ હેતુ વધારે ધન કમાવાના હેતુથી ગોળનું વેચાણ ક્યારેય કરવું જોઈએ નહિ અને વિષ્ણુપુરાણ અનુસાર હિન્દૂ ધર્મમાં સફેદ તલનું વેચાણ પણ એક મહાપાપ ગણાય છે. વિષ્ણુપુરાણ અનુસાર ઘરમાં બનેલા શુદ્ધ ઘીનું સેવન કરવું જોઈએ અને બજારમાંથી વેચાતું લાવું જોઈએ નહિ. વિષ્ણુપુરાણમાં જણાવ્યા અનુસાર હિંદુ ધર્મમા પ્રભુને પ્રશ્ર્ન કરવા માટે અમુક પવિત્ર ખાદ્ય પદાર્થો તથા અમુક શુધ્ધ ચીજવસ્તુઓ પ્રભુને અર્પણ કરવામા આવે છે. આ ચીજવસ્તુઓનુ વેચાણ કરવુ એ અયોગ્ય ગણાય છે.

વિષ્ણુપુરાણ અનુસાર એક ભૂખ્યા માણસ પાસેથી ભોજનના બદલે પૈસા માંગવા એ એક ઘોર પાપ છે. આપણા શાસ્ત્રો અનુસાર અન્નનું દાન કરવું જોઈએ વેચાણ નહિ. વિષ્ણુપુરાણ મુજબ પ્રકૃતિ એ આપણી માતા ગણાય છે અને ફળ, શાકભાજી એ પ્રકૃતિએ આપણે ભેટ આપી છે અને માતા દ્વારા મળેલા ફળ-શાકભાજીને ભૂખ સંતોષવા માટે કોઈપણ પરિસ્થિતિમા વેચાણ કરવુ એ મહાપાપ છે.

લોકો વધારે ધન કમાવા માટે સરસોના તેલનું વેચાણ કરતા હોય છે જે વિષ્ણુપુરાણ અનુસાર એક મહાપાપ છે. હિન્દૂ શાસ્ત્રો અનુસાર તમારે તમારી આ આદતોને બદલવી જોઈએ તો જ તમારા ઘરમા સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેશે. અગર તમે પોતાના ઘરના પરિવારજનોનું સારું ઇચ્છતા હોય તો ઉપર જણાવેલ વાતોનું ધ્યાન રાખો.