એક્ટિંગ કરતા કરતા હોશ ગુમાવી બેઠા હતા વિનોદ ખન્ના, કરડી લીધા હતા માધુરી દીક્ષિતના હોઠ

બોલીવુડના મશહૂર અભિનેતા જે હવે આપણી વચ્ચે નથી રહ્યા, જૂના જમાનાના ખૂબજ સારો અભિનય કરવાવાળા અભિનેતા વિનોદ ખન્ના કોઈની ઓળખના મોહતાજ ન હતા. એમની ઘણી ફિલ્મો એવી છે, જે આજે પણ લોકો જોવાનું પસંદ કરે છે. એના ફેંસ તો એમની એક્ટિંગના કાયલ હતા, એટલે સુધી અમુક ફિલ્મ અભિનેતા પણ કાયલ હતા. અમે આજે તમને એવી વાતો જણાવવાના છે, જેના લીધે વિનોદ ખન્નાને એ સમયે ૧ કરોડ રૂપિયા આપવા પડ્યા હતા, વાત એમની એક ફિલ્મમાં રોમાન્ટિક અને ઈન્ટીમેટ દ્રશ્યની હતી, જેનાથી સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં બબાલ થઇ ગઈ હતી. આ વાત છે ફિલ્મ દયાવાનની. આજે અમે એ દ્રશ્ય વિશેની કેટલીક હકીકત જણાવવાના છે.ફિલ્મ દયાવાનના ઈન્ટીમેટ સીનની જયારે પણ વાત આવે છે, તો એ એક તરફ એવું કહેવાય છે કે માધુરીએ પોતાની ઇચ્છાથી ઈન્ટીમેટ દ્રશ્ય આપ્યા હતા, જયારે બીજી તરફ એવો દાવો કરવામાં આવે છે એ માધુરી એ રોમાંટિક દ્રશ્યો પછી વિનોદ ખન્નાથી ખૂબજ ગુસ્સે થઇ ગઈ હતી. જણાવી દઈએ કે વર્ષ ૧૯૮૮ માં રિલીજ થયેલ આ ફિલ્મ બોલીવુડની કેટલીક વિવાદિત ફિલ્મોમાંથી એક માનવામાં આવે છે.૯૦ ના શરુઆતના દશકમાં બોલીવુડની સદાબહાર અભિનેત્રી માધુરી દીક્ષિતનો સિક્કો ખૂબજ બોલતો હતો. એ સમયે ફક્ત ફેંસ જ એમની ખૂબસૂરતીના કાયલ હતા એવું નથી, ઘણા અભિનેતા પણ માધુરીની ખૂબસૂરતી પર ફિદા હતા. કહેવાય છે કે ફિલ્મ દયાવાનના શૂટિંગ સેટ પર માધુરીની ખૂબસૂરતી જોઈ વિનોદ ખન્ના પણ એમના દિવાના થઇ ગયા હતા. જણાવી દઈએ કે ફિલ્મ દયાવનના નિર્દેશક ફિરોજ ખાન હતા, જેમણે ફિલ્મમાં માધુરી અને વિનોદનો એક બોલ્ડ સીન રાખ્યો હતો. પટકથા મુજબ, વિનોદ અને માધુરીએ લીપ કિસ કરવાની હતી. એટલે એની તૈયારી કરવામાં આવી ફિલ્મનું શુટિંગ શરુ થયું. કહેવાય છે કે હોટ સીન કરતા સમયે વિનોદ ખન્નાનું શુટિંગનું યાદ જ નાં રહ્યું અને એ માધુરીને કિસ કરવા લાગ્યા હતા. આ બધું જોઈને ડાયરેક્ટર એ સીન કટનો આદેશ આપ્યો, પણ વિનોદ ખન્ના ના માન્યા અને તેઓ સતત માધુરીને કિસ કરતા રહ્યા અને એના હોટ કરડી લીધા. એ પછી શૂટિંગ સેટ માધુરી ધમાલ મચાવી દીધી હતી.મીડિયા રીપોર્ટસ મુજબ, આ દ્રશ્ય પછી માધુરી દીક્ષિત, વિનોદ ખન્નાથી એકદમ નારાજ થઇ ગઈ અને એમણે શૂટિંગ સેટ પર જ એ કસમ ખાઈ લીધી હતી ફરીથી એ વિનોદ ખન્ના સાથે ક્યારેય ફિલ્મ નહિ કરે. એ પછી માધુરીએ ફિરોઝ ખાનને વિનંતી કરી કે એ દ્રશ્યને ફિલ્મમાંથી દૂર કરી દે. પરંતુ લાખો વિનંતી કર્યા પછી પણ ફિરોજ એમણે માધુરીને નોટીસ આપીને કહ્યું કે આ દ્રશ્ય ૧ કરોડ રૂપિયા અપમા આવ્યા છે.તમારી માહિતી માટે જણાવી દઈએ કે એ સમયે ૧ કરોડ રૂપિયાની કિંમત ઘણી હતી. એવામાં ૧ કરોડ રૂપિયા આપીને માધુરીની નારાજગી ઓછી કરવામાં આવી અને ફિરોઝ ખાને વાત દબાવી દીધી. માધુરી જણાવે છે કે આ ફિલ્મ એમના કરિયરની સૌથી ખતરનાક ફિલ્મ હતી અને આજે પણ એ ફિલ્મની યાદો એમના મગજમાં તાજા છે. માધુરી કહે છે જયારે વિનોદ ખન્નાએ એમની સાથે જબરદસ્તી કિસ કરી તો એ સમયે રડી રહી હતી અને સીન ખત્મ થયા એમની હાલત એકદમ ખરાબ થઇ ગઈ હતી.