મેકઅપ વગર આ બોલીવુડની અભિનેત્રીઓ તો જુઓ સાવ કેવી લાગે, મલાઈકા તો અરે રે…

બોલિવૂડની બધી અભિનેત્રીઓ પોતાની ખૂબસૂરતીના કારણે કરોડો લોકોના દિલ પર રાજ કરતી હોય છે. બોલિવૂડની આ અભિનેત્રીઓ બધા ડ્રેસમાં હોટ અને બોલ્ડ લાગતી હોય છે. બોલિવૂડની અભિનેત્રીઓ પોતાના મેકઅપ, ફૂટવેર અને ડ્રેસથી પોતાની ખૂબસૂરતીને પરફેક્ટ બનાવતી હોય છે. બોલિવૂડની આ અભિનેત્રીઓની ચોવીસો કલાક કેમેરાની દુનિયા સામે ખૂબસૂરત લાગતી હોય પણ જયારે આ અભિનેત્રીઓ પોતાનો મેકઅપ ઉતારે છે તો આ અભિનેત્રીઓ પણ સામાન્ય સ્ત્રીઓ જેવી જ દેખાતી હોય છે. આજે આપણે બોલિવૂડની ફેમસ અને તમારી મનપસંદ અભિનેત્રીઓના મેકઅપ વગરના ફોટો જોવાના છે.

કરીના કપૂર ખાન

બેબોના નામે જાણીતી બોલિવૂડની ફેમસ અભિનેત્રી કરીના કપૂર ખાન કરોડો લોકોના દિલ પર રાજ કરી રહે છે. કરીના કપૂર જયારે મેકઅપ કરીને રેડી થાય છે ત્યારે તે બોલ્ડ અને હોટ લાગે છે, પણ શું તમને ખબર છે કે કરીના કપૂર ખાન વગર મેકઅપ એક સામાન્ય સ્ત્રી જેવી જ દેખાય છે?

માધુરી દીક્ષિત

લાખો લોકોની ધડકન છે બોલિવૂડની આ અભિનેત્રી જેનું નામ છે માધુરી દીક્ષિત. માધુરી દીક્ષિતની એક ઝલક જોવા માટે લખો લોકો તત્પર રહેતા હોય છે. લખો લોકોનું સપનું હોય છે માધુરી દીક્ષિત જેવી ખૂબસૂરતી મેળવાનું. પણ શું તમને ખબર છે કે માધુરી દીક્ષિત પણ મેકઅપ અને ફેંસી ડ્રેસ વગર એક સામાન્ય સ્ત્રી જેવી જ દેખાય છે.

શિલ્પા શેટ્ટી

બોલિવૂડ ની સૌથી ફિટ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની ખૂબસૂરતી પર લાખો લોકો મરે છે. બોલિવૂડની અભિનેત્રી શિલ્પા શેટ્ટી 45 વર્ષની ઉમરમાં પણ પોતાની ફિટનેસ જાળવી રાખે છે જેના કારણે શિલ્પા શેટ્ટી વગર મેકઅપમાં ખૂબસૂરત દેખાય છે.

મલાઈકા અરોડા

બોલિવૂડની મુનિ એટલે કે મલાઈક રોડ મેકઅપ અને મોડલિંગ ડ્રેસમા હોટ અને બોલ્ડ લાગે છે. મલાઈકા અરોડા સોશ્યિલ મીડિયા પર પોતાના બોલ્ડ અને હોટ લૂક વાળા ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી હોય છે. આ ફોટાઓ જોઈએને લાખો મહિલાઓ મલાઈકા અરોડા જેવી બોલ્ડ અને હોટ દેખાવા ઇચ્છતી હોય છે, પણ મલાઈકા અરોડા રીયલ લાઈફમાં મેકઅપ વગર એક સામાન્ય સ્ત્રી જેવી જ દેખાય છે.

પ્રિયંકા ચોપડા

મિસ વર્લ્ડ બનેલી બોલિવૂડની અભિનેત્રી પ્રિયાંક ચોપડા કરોડો લોકોના દિલ પર રાજ કરી રહી છે. હાલ પ્રિયાંક ચોપડાના લગ્ન નિક જોન્સની સાથે થયા છે. પ્રિયંકા ચોપડા જયારે મેકઅપ કરીને રેડી થાય છે તો ઘણી ખૂબસૂરત લાગે છે, પણ શું તમને ખબર છે કે મેકઅપ વગર પ્રિયંકા ચોપડાની ખૂબસૂરતી પણ સામાન્ય સ્ત્રીઓ જેવી જ છે.