નિર્જલાથી ભિખારી છોકરી સુધી હવે આવા દેખાય છે ‘તેરે નામ’ ના કલાકાર,૧૯ વર્ષમાં આટલો બદલાઈ ગયો દેખાવ

સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ તેરે નામને ૧૯ વર્ષથી પણ વધારે સમય થઇ ગયો છે. આ ફિલ્મ વર્ષ ૨૦૦૩ માં ૧૫ ઓગસ્ટના અવસરે રિલીજ થઇ હતી. ફિલ્મ ઘણી પસંદ કરવામાં આવી હતી અને આજે પણ એની ખૂબ જ ચર્ચા થાય છે. ફિલ્મમાં મહત્વના રોલમાં સલમાન ખાન અને અભિનેત્રી ભૂમિકા ચાવલા એ પાત્ર ભજવ્યું હતું. ફિલ્મને ૧૯ વર્ષ થઇ ગયા છે અને ત્યારથી લઈને અત્યાર સુધી એમાં કામ કરવાવાળા કલાકારોના લુકમાં ગજબનો બદલાવ આવી ગયો છે. આવો એક નજર ફિલ્મના કેટલાક કલાકારોના ત્યારથી લઈને અત્યાર સુધીના દેખાવ પર કરીએ.

સલમાન ખાન૫૬ વર્ષની ઉંમરમાં પણ સલમાન ખાન ઘણા ફીટ લાગે છે. જોકે, એમના દેખાવમાં ગજબનો બદલાવ આવી ગયો છે. સલમાને આ ફિલ્મમાં શાનદાર કામ કર્યું હતું. તો સલમાન વિષે વધારે કાઈ બોલવાની જરૂર નથી. સલમાનના પાત્રનું નામ રાધે મોહન હતું.

ભૂમિકા ચાવલાઅભિનેત્રી ભૂમિકા ચાવલા એ ફિલ્મમાં એક સામાન્ય છોકરીનું પાત્ર ભજવ્યું હતું. એમના પાત્રનું નામ નિર્જલા હતું. ભૂમિકા હવે પહેલાથી પણ વધારે હોટ દેખાય છે. એમણે પણ ફિલ્મમાં ઘણી વાહવાહી મળી હતી.

ધનશ્યામ નાયકધનશ્યામ નાયકને ફેંસ ‘તારક મેહતા કા ઉલટા ચશમાં’ ના નટુ કાકાના પાત્રથી ઓળખે છે. તેરે નામમાં એમણે દુકાનદારનું પાત્ર નિભાવ્યું હતું. જણાવી દઈએ કે ધનશ્યામ નાયક નું વર્ષ ૨૦૨૧ માં કેન્સરથી નિધન થઇ ગયું હતું.

રવિ કિશનભોજપુરી સિનેમાના સુપરસ્ટાર રવિ કિશન ઘણી હિન્દી ફિલ્મોમાં દેખાઈ ચુક્યા છે. ‘તેરે નામ’ માં પણ એમણે કામ કર્યું હતું. એમણે આ ફિલ્મમાં રામેશ્વરનું પાત્ર નિભાવ્યું હતું.

સચિન ખેડેકરસચિન ખેડેકર ઘણી હિન્દી ફિલ્મોમાં દેખાઈ ચુક્યા છે. ‘તેરે નામ’ માં સચિન ખેડેકર સલમાન ખાનના મોટા ભાઈના પાત્રમાં દેખાયા હતા.

સવિતા પ્રભુનેસવિતા પ્રભુને ને તમે કદાચ નામથી જ જાણતા હશો. સવિતા પણ ફિલ્મમાં મહત્વના રોલમાં જોવા મળી હતી. સવિતા એ ‘તેરે નામ’ માં સચિનની પત્ની અને સલમાન ખાનની ભાભીનું રોલ ભજવ્યું હતું.

સરફરાજ ખાનહિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા કાદર ખાનના દીકરાએ પણ તેરે નામમાં કામ કર્યું હતું. ફિલ્મમાં સલમાનનો જે મિત્ર અસલમ હોય છે, એનું નામ સરફરાજ ખાન છે. સરફરાજ, કાદર ખાનના દીકરા છે.

રાધિકા ચૌધરીફિલ્મમાં જે છોકરી એ ભિખારીનું પાત્ર ભજવ્યું હતું, એ હવે કોઈ અભિનેત્રીની જેમ હોટ ને ખૂબસૂરત દેખાય છે. આ અભિનેત્રીનું નામ રાધિકા ચૌધરી છે.