તારક મેહતાની સોનુ થઇ ગઈ છે હવે ખુબ જ બોલ્ડ, બિકીની તસવીરો લગાવી રહી છે આગ…

સબ ટીવી પર આવતો શો ‘તારક મેહતા કા ઊલટા ચશ્માં’ છેલ્લા 13 વર્ષથી દર્શકોને પેટ પકડીને હસાવે છે. થોડા સમય પહેલા સબ ટીવી પર આવતો શો ‘તારક મેહતા કા ઊલટા ચશ્માં’ ના 3000 એપિસોડ પૂરા થયા હતા. લોકો સોમવારથી શુક્રવાર સુધી રાતના 8:30 વાગવાની રાહ જોતા હોય છે અને 8:30 થાય એટલે આખું પરિવાર એક સાથે બેસીને સબ ટીવી પર આવતા શો ‘તારક મેહતા કા ઊલટા ચશ્માં’ ની માજા માણતા હોય છે.‘તારક મેહતા કા ઊલટા ચશ્માં’ શો જેટલો ફેમસ છે એટલા જ ફેમસ છે આ શોમાં કામ કરતા કલાકારો. અગર તમે ‘તારક મેહતા કા ઊલટા ચશ્માં’ શોના ફેન્સ છો, તો તમે ટપુસેનાને ઓળખાતા જ હસો. આજે આપણે આ ટપુસેનાની એક સભ્ય એટલે સોનુનું પાત્ર ભજવતી નિધિ ભાનુશાલી વિશે વાત કરવાની છે.નિધિ ભાનુશાલીએ તારક મેહતા કા ઊલટા ચશ્માં સિરિયલમાં આત્મારામ તુકારામ ભીડે અને માધવી આત્મારામ ભીડેની છોકરી સોનુ ભીડેનું પાત્ર ભજવતી હતી. નિધિ ભાનુશાલી હાલમાં ‘તારક મેહતા કા ઊલટા ચશ્માં’ શોમાં નથી, પણ નિધિ ભાનુશાલી સોશ્યિલ મીડિયા પર ખુબ એકટીવ રહે છે. નિધિ ભાનુશાલી સોશ્યિલ મીડિયા પર પોતાના ખૂબસૂરત તસવીરો અને વિડિઓ અપલોડ કરે છે જેથી કરીને તે પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે.હાલમાં નિધિ ભાનુશાલીનું લેટેસ્ટ ફોટોશૂટ ખુબ વાયરલ થઈ રહ્યું છે. આ ફોટોશૂટમાં નિધિ ભાનુશાલીનો અંદાઝ કાબિલે તારીફ છે. નિધિ ભાનુશાલીએ હાલમાં સોશ્યિલ મીડિયા પર ફોટો અપલોડ કર્યો હતો જેમ તે પોતાના પાળતું કુતરા સાથે રેતી પર સૂતી છે.‘તારક મેહતા કા ઊલટા ચશ્માં’ શોથી દૂર થયા પછી પણ નિધિ ભાનુશાલીની પોપ્યુલારિટીમાં કોઈ ફરક પડ્યો નથી. હાલના સમયમાં નિધિ ભાનુશાલીના ફેન્સ નિધિને જોવાની અને સાંભળવાની ઈચ્છા ધરાવે છે. હાલના સમયમાં ઇન્સ્ટાગ્રામ પર નિધિ ભાનુશાલી ખુબ સક્રિય રહે છે. ઇન્સ્ટાગ્રામમાં નિધિ ભાનુશાલીના 6 લાખ કરતા પણ વધારે ફોલવર્સ છે. નિધિ ભાનુશાલીએ હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક વિડિઓ અપલોડ કર્યો હતો જેમાં નિધિ એની ફ્રેન્ડ સાથે ગીત ગુનગુનાતી જોવા મળી છે.