મંદિરની અંદર શિવલિંગની આજુબાજુ નાગદેવતા વીંટળાઈ ગયા હતા, પછી પુજારીએ કહી આ વાત…

રાજસ્થાન માં આવેલ સીકરમાં નીલકંઠ મહાદેવ મંદિરમાં શનિવારે ખૂબ જ સુંદર નજારો હતો. અહીં નાં એક મંદિરમાં રોજ નાગદેવતા શિવલિંગ પર આવી ને ફેણ ચડાવી ને રોજ દર્શન આપે છે. શિવલિંગ પર ખૂબ લોકો દૂર દૂર થી આવેલા છે.આવું દૃશ્ય ખુદ પૂજારીએ તેમના મોબાઇલમાં માં ફોટા અને વિડિયો મૂક્યો હતો. ત્યારબાદ પૂજારીએ દૂધથી શિવલિંગ પર બેસેલા નાગદેવતા પર અભિષેક કર્યું હતું. અને આ દર્શન કરીને ખુશ થઈ ગયા હતા.

પૂજારીએ જણાવ્યું હતું કે, ‘ મે ફક્ત શાસ્ત્રોમાં અને વેદો માં જ આવ્યું વાંચ્યું હતું.’



મોનૂ પારાશર જે તે મંદિર નાં પૂજારી જે બધા સામે કહ્યું હતું કે કે, ” હાલ બધા માણસો આ માસ માં શિવભક્તિમાં જોડાયેલ છે. શાસ્ત્રોમાં વાંચ્યું હતું કે, શિવલિંગની ચારેય તરફ નાગ જોવા મળ્યા છે. ”

આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે



આ મંદિર નીલકંઠ મહાદેવ મંદિર ની વાતો વેદો અને પુરાણો માં પણ જોવા મળી છે. આજ થી આશરે 250 વર્ષ પહેલાં શિવ મંદિરની જગ્યાએ અનાજની દુકાન હતી. અહી એવું માનવામાં આવે છે કે, જે માલિક ની દુકાન હતી. તેને ભગવાન શિવે નીલકંઠનું અષ્ઠધાતુવાળું શિવલિંગ તૈયાર કર્યું હતું.ત્યારબાદ તે નાનું શિવ મંદિર અમુક દિવસોમાં ફેમસ થઈ ગયું હતું.

આ વિશે સમાચાર ફેલાતા જ ખૂબ સંખ્યામાં ભક્તો આવ્યા હતા.