બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બુલંદીઓ પર પહોંચાડવાવાળી અને લાખો ફેંસના દિલો પર રાજ કરવાવાળી દીપિકા પાદુકોણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કર્યા છે. શકુન બત્રા પોતાની ફિલ્મની ઘોષણા સોમવારે કરવાના છે. જયારે દીપિકાના ફોટા ઘણા બોલ્ડ છે. દીપિકા પાદુકોણ સિદ્ધાંત ચતુર્વેદીની સાથે ગોવાના બીચ પર બેઠેલી જોવા મળી છે. એમાં એ બ્લેક કરલની બ્રાલેટ અને બિકીની પહેરેલ છે. એમાં એ ખબ જ ખૂબસૂરત લાગી રહી છે.
દીપિકા પાદુકોણ ફોટામાં બીચ બેસેલી છે. એ સિદ્ધાંત ચતુર્વેદી તરફ જોઈ રહી છે. તો સિદ્ધાંત ચતુર્વેદી પણ એમને જોઈ રહ્યા છે. બીજા ફોટામાં દીપિકા દ્રશ્ય સમજતી દેખાઈ રહી છે. બીજા ફોટામાં દીપિકા પાદુકોણ સમુદ્ર કિનારે દેખાઈ રહી છે. એ કેમેરા તરફ જોઈ રહી છે. તો સિદ્ધાંતની પીઠ એમાં દેખાઈ રહી છે. બીજા ફોટો મુંબઈનો છે. એમાં દીપિકા સીન કરતી જોઈ શકાય છે. બીજા ફોટામાં દીપિકા પાદુકોણ, અનન્યા પાંડે અને રજત કપૂર દેખાઈ રહ્યા છે. ખાસ વાત એ છે આ બધા ફોટા બ્લેક એન્ડ વ્હાઈટ છે.
દીપિકા પાદુકોણે ફોટા શેર કરતા લખ્યું ,’જી હા, લાંબા સમયની રાહ જોવી પડી, પણ જેવું લોકો કહે છે, જેટલી રાહ જોશો અને જયારે એ વસ્તુ થશે, ત્યારે તમને વધારે સારું લાગશે. મને લાગે છે, આ સાચી વાત છે. હું આ અવસરે જણાવવા ઈચ્છું છું, કે હું એવી વસ્તુનો હિસ્સો બની છું, કે જે જાદુઈ છે. હું એના માટે બધાની આભારી છું અને જલ્દી જ મારી મહેનત તમારી સાથે શેર કરવાની છું. અમે જલ્દીજ એની જાહેરાત કરીશું.

દીપિકા એ એ સાથેજ એને કરણ જૌહર, શકુન બત્રા, સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે, અને અન્ય લોકોને ટેગ કર્યા છે. દીપિકા પાદુકોણનો આ ફોટો વાયરલ થઇ ગયો છે. એને અત્યાર સુધી ૯ લાખ ૬૩ હજારથી વધારે લાઈક મળી છે. દીપિકા પાદુકોણની બોલ્ડનેસ જોઇને લોકોએ એ હે ભગવાન, ઓસમ, બોલ્ડ, અમેજીંગ, નાઈસ જેવી કમેન્ટ પણ કરી છે. દીપિકા પાદુકોણ એ રણવીર સિંહ સાથે લગ્ન કરી લીધા છે. બંનેની જોડી ઘણી પસંદ કરવામાં આવે છે.