રોહિત શર્માની એક્સ ગર્લફ્રેન્ડ સોફિયા હયાતે ઉતારી ફેંક્યા બધા કપડા, લોકોએ કહ્યું – હજી પણ બકવાસ લાગી રહી છે

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે બે પ્રકારની અભિનેત્રીઓ રહે છે. એક એ જે પોતાની ફિલ્મો અને કામને લઈને ચર્ચામાં આવે છે. પછી બીજી એ જે પોતાના વિવાદિત નિવેદન, ન્યૂડ ફોટોશૂટ, કે રીવલીંગ ડ્રેસને લીધે મીડિયાની ચર્ચામાં રહે છે. સોશ્યલ મીડિયાના આ જમાનામાં બીજી કેટેગરીની હિરોઈનોની સંખ્યા કઈક વધારે જ વધવા લાગી છે. હવે આ એક પ્રકારે ટ્રેન્ડ જ થઈ ગયો છે. આ અભિનેત્રીઓ પોતાના ટોપલેસ કે ન્યૂડ ફોટોશૂટ કરાવે છે અને બધે છવાઈ જાય છે.

બોલીવુડમાં ના ચાલ્યો સોફિયાનો સિક્કોબોલીવુડ અભિનેત્રી સોફિયા હયાત પણ એક એવી અદાકારા છે, જે મહિનામાં એક બે વાર ટોપલેસ થઇ જ જાય છે. ૬ ડિસેમ્બર ૧૯૮૪ ના લંડનમાં જન્મેલી સોફિયાનું બોલીવુડ કરિયર કોઈ ખાસ ના રહ્યું. એ કેટલીક ગણતરીની ફિલ્મોમાં દેખાઈ જે લગભગ બધી ફ્લોપ રહી. એને આપણે બિગબોસમાં પણ જોઈ ચુક્યા છે. જોકે, ત્યાં પણ એ વધારે દિવસો સુધી ટકી નહી.

સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરે છે હોટ ફોટાસોફિયા સોશ્યલ મીડિયા પર ઘણી સક્રીય રહે છે. ખાસ તો ઈન્સ્ટાગ્રામ પર એ ખૂબ જ હોટ ફોટા શેર કરે છે. હાલમાં જ એમણે પોતાનો ટોપલેસ ફોટો પોસ્ટ કરી ધમાલ મચાવી. આ ફોટામાં એ બાથરૂમની દીવાલના ટેકે ઉભી છે. આ દરમિયાન એમણે પોતાના શરીર પર કાઈ પણ નથી પહેર્યું. એવામાં એમના શરીરનો ઉપરનો ભાગ સાફ દેખાઈ રહ્યો છે. સોફિયાના આ ફોટા સોશ્યલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે.


લોકોએ લીધી ઘણી મજા

સોફિયાને ટોપલેસ જોઈ લોકોએ પણ એને ખૂબ જ ટ્રોલ કરી. કોઈએ લખ્યું કે ઠંડી શરુ થઇ ગઈ છે, કપડા પહેરવાનું શરુ કરી દો, નહીતો બીમાર પડી જઈશ.’ પછી એકે કહ્યું કે બધા કપડા ઉતારી નાખ્યા તો પણ એકદમ બકવાસ લાગી રહી છે.’ તો એક કમેન્ટ આવી છે કે જે ફોટોગ્રાફરે પણ આ ફોટો પાડ્યો છે, એ નસીબદાર હશે.’ બસ આવી અલગ અને ઘણી મજેદાર કમેન્ટસ આવવા લાગી.

રોહિત શર્માને ડેટ કરી ચુકી છેસોફિયા હયાત અને ક્રિકેટર રોહિત શર્મા એકબીજાને ડેટ કરી ચુક્યા છે. આ ત્યારની વાત છે જયારે રોહિત ક્રિકેટની દુનિયામાં નવા નવા હતા. બંને ઘણીવાર એકબીજાને ડેટ કરવાને લીધે મીડિયાની ચર્ચામાં હિસ્સો રહ્યા હતા. બંને ઘણીવાર મોડી રાતે થતી પાર્ટીમાં પણ જોવા મળતા હતા.

કેમ થયું બ્રેકઅપ કોઈને નથી ખબરરોહિત અને સોફિયાના ઘણા ફોટા આજે પણ સોશ્યલ મીડિયા પર જોવા મળી જાય છે. એની પરથી અંદાજો લગાવી શકાય છે કે બંનેનો રીલેશન કેટલો સારો હતો. જોકે, આ બંને વચ્ચે આટલી દૂરીઓ કેવી આવી ગઈ એ આજ સુધી ખબર નથી પડી. એમના બ્રેકઅપનું કારણ હજી સુધી સામે નથી આવ્યું.

બસ થોડા દિવસો એકબીજાને ડેટ કર્યા પછી એમણે પોતાના રસ્તા અલગ કરી દીધા. અત્યારે રોહિત પરિણીત છે અને એમની એક દીકરી પણ છે. તો સોફિયા હયાતે લગ્ન તો કર્યા હતા પણ એક જ વર્ષમાં એમના છૂટાછેડા થઇ ગયા હતા.