જયારે શિક્ષક સાથે રણબીર કપૂરે કરી હતી ગંદી હરકત, ક્લાસમાં ટેબલ નીચે છુપાઈને કરતા આવું કામ

રણબીર કપૂર એક એવા ઉત્તમ કલાકાર છે જેમણે પોતાના પરિવારની મદદ વિના પોતાની એક અલગ ઓળખ બનાવી છે. એમનું નામ બોલીવુડના સફળ અભિનેતાઓની યાદીમાં આવે છે. રણબીર કપૂર સૌથી વધારે ફી લેવાવાળા કલાકારોની યાદીમાં શામેલ છે. અત્યાર સુધી એમણે ઘણી ફિલ્મોમાં ઉત્તમ ભૂમિકાઓ નીભાવી છે અને તેઓ છોકરીઓમાં ઘણા લોકપ્રિય છે. રણબીર કપૂર પોતાના પ્રોફેશનલ જીવનની સાથે સાથે પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે.ફિલ્મ ‘સાંવરિયા’ થી પોતાના ફિલ્મી કરિયરની શરુઆત કરવાવાળા અભિનેતા રણબીર કપૂરે પોતાની પહેલી ફિલ્મથી જ પોતાનું નામ સફળતાની સ્સાથે બોલીવુડમાં સ્થાપિત કરી લીધું હતું. ત્યારથી અભિનેતા આવનારા સમયના સુપરસ્ટાર જાહેર કરી દેવામાં આવ્યા હતા. ‘સાંવરિયા’ ફિલ્મ તો કોઈ ખાસ કમાલ ના દેખાડી શકી, પરંતુ તેમ છતાં રિલીજ થયેલ ફિલ્મ ‘બચના એ હસીનો સુપરહિટ સાબિત થઇ. એ પછી ઘનીફીલ્મોમાં રણબીર કપૂરે ઉત્તમ અભિનય કર્યો.

તમને જણાવી દઈએ કે સંજય લીલા ભણસાલી લાંબા સમયથી પોતાના આવનારા પ્રોજેક્ટ બૈજૂ બાવડાને લઈને ચર્ચામાં છવાયેલા છે. એ બધામાં એક એવી ખબર સામે આવી હતી કે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણનું નામ લગભગ ફાઈનલ હતું, પણ દીપિકા પાદુકોણે રણવીર સિંહની બરાબર ફી ની માંગ કરી, જેના લીધે એમને ફિલ્મથી બહાર કરી દેવામાં આવ્યા.રણબીર કપૂર પણ આ ફિલ્મમાં મુખ્ય પાત્રમાં દેખાવાના હતા પણ એમની જગ્યાએ રણવીર સિંહને સાઈન કરી લેવાયા છે. sહવે રણબીર કપૂર સાથે જોડાયેલો એક કિસ્સો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ એ દિવસોનો છે, જયારે રણબીર સ્કૂલમાં ભણતા હતા, અને સ્કૂલમાં એ ઘણા શરારતી હતા.વાત એવી છે કે, સ્કૂલના દિવસોનો આ કિસ્સો એક ઇવેન્ટ દરમિયાન રણબીર કપૂરે ખુદ શેર કર્યો હતો. રણબીર કપૂરે જણાવ્યું હતું કે તેઓ સ્કૂલમાં ભણતા સમયે કેવા શરારતી હતા. એમણે કહ્યું કે સ્કૂલના દિવસોમાં એમના બધા શિક્ષકો સાડી પહેરીને આવતી હતી, અને એમાંથી એક શિક્ષક હતા, જે સ્કર્ટ પહેરીને આવતા હતા. અભિનેતાએ આગળ જણાવ્યું હતું કે એ શિક્ષકના પગ જોવા માટે તેઓ પોતાના ટેબલ નીચે ઘુસી જતા હતા. એ સમયે તેઓ ફક્ત ૮ વર્ષના હતા. રણબીર કપૂરની આ ગંદી હરકતને લીધે સ્કૂલ વાળાએ એમની માં નીતૂ કપૂરને બોલાવી હતી.જયારે રણબીર કપૂરની નીતૂ કપૂર સ્કૂલવાળાના બોલાવા પર ત્યાં આવી તો શિક્ષકે એમને જણાવ્યું હતું કે કેવી રીતે રણબીર ટેબલ નીચે બેસીને એના પગને ઘૂરતા હતા. આ ઘટના પછી નીતૂ કપૂરને ઘણી શર્મીન્દગી અનુભવવી પડી હતી. સાથે પણ ઘણી શરમ આવી હતી અને કાઈ બોલ્યા માથું નમાવી ઉભા રહ્યા હતા. જણાવી દઈએ રણબીર કપૂર
ભણવા રણબીર કપૂરનું સ્કૂલના દિવસોમાં ભણવામાં જરાય મન નહતું લાગતું અને જયારે તેઓ ફેઈલ થતા તો એમની માં નીતૂ કપૂરને સ્કૂલ બોલાવવામાં આવતા હતા. ત્યારે નીતૂ કપૂર એમને ખૂબજ ધમકી આપતી હતી કે તે આ વાત પપ્પા ઋષિ કપૂરને જણાવી દેશે. રણબીર કપૂર પોતાના પપ્પાથી ખૂબ જ ડરતા હતા અને મમ્મીને કહેતા હતા કે બીજી વાર તેઓ જરૂર પાસ થઇ જશે.જયારે રણબીર કપૂર મોટા થયા તો એમણે પોતાના માતાપિતાની જેમ જ અભિનયમાં કરિયર બનાવવાનું વિચાર્યું. શરુઆતમાં એમણે કેટલીક ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું. એ પછી સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘સાંવરિયા’થી એમણે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. પરંતુ પહેલી કોઈ ખાસ કમાલ ના કરી શકી , પરંતુ એમના અભિનયને નિર્માતાઓએ ઓળખી લીધું. ત્યારબાદ એક પછી ફિલ્મોની લાઈન લાગી ગઈ.રણબીર કપૂર પોતાની ફીલ્મીની સાથે સાથે પોતાના અફેયરને લઈને પણ ખૂબ જ ચર્ચામાં છવાયેલા રહે છે. એમનું નામ દીપિકા પાદુકોણ અને કેટરીના કૈફની સાથે પણ જોડાઈ
ચુક્યું છે.અત્યારે તેઓ બોલીવુડની મશહૂર અદાકારા આલિયા ભટ્ટ સાથે રિલેશનમાં છે. જો આપણે રણબીરના કામની વાત કરીએ તો એ જલ્દી જ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માં જોવા મળશે અને આ ફિલ્મમાં આલિયા સાથે તેઓ પહેલી વાર દેખાવાના છે. એ સિવાય શમશેરા, અંદાજ અપના અપના ૨, એનિમલ જેવી ફિલ્મોમાં પણ દેખાવાના છે.