દરેક મિડલ ક્લાસના ફેમિલીના છોકરાને બુલેટ લાવવાનું એક સપનું હોય છે આજે અમે તમારા માટે 2018 નો એક જેવો જ કિસ્સો લઈને આવ્યા છે જે બે દીકરા ભેગા થઈને તેમના પિતા અને બુલેટ ગાડી ગિફ્ટ કરી હતી
તેમને સરપ્રાઈઝ આપવા માટે તેમના દીકરા પિતાની ઓફિસ પર ગયા અને બહાર લાવીને આ સરપ્રાઈઝ આપી હતી.

આ બે દીકરા પિતાની આંખો પર પાટો બાંધી દીધો હતો ત્યારબાદ ગાડી જોડે લઈ ગયા અને પાટો ખોલતા તેમની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા.

આ બાઈક જોઈને તે ખૂબ ભાવુક થઇ ગયા હતા તેમને ખૂબ ઈચ્છા હતી આ બાઈક લેવા માટે પણ ઘરની મધ્યમ વર્ગીય પરિસ્થિતિ હોવાના કારણે તે તેમની ઈચ્છા પૂરી કરી શક્યા ન હતા પરંતુ તેમના દીકરાએ તેમનું સપનું પૂરું કરી આપ્યું હતું.

આજે પણ આ બાઈક ના ચાહકો જોવા મળે છે અને ઘણા લોકોનું સપનું છે આ બાઈક ખરીદવાનું આ બાઈક એક સુંદર રીતે ડિઝાઇન કરેલ છે અને આ કંપની 1901 આજ સુધી ભારતના બજારમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે