અનાથ આશ્રમમાં મોટા થયા, ટેકરીઓ વેચવાથી લઈને પટ્ટાવાળાનું કામ કરીને આ રીતે બન્યા IAS, જાણો તેમના વિશે…

જીવનુંનું બીજું નામ સંઘર્ષ છે, કોઈપણ માણસ પોતાની જિંદગીમાં સંઘર્ષ કરીને પોતાને એ કાબિલ બનાવે છે કે એની એક અલગ પહેચાન બની જાય છે. અમુક લોકો પોતાની કામયાબીનું કારણ પોતાનું નસીબ અથવા પોતાની સાથે બનેલી કોઈ મોટી ઘટનાને બતાવે છે. પરંતુ, ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થાય પછી લોકો વચ્ચે પોતાની પેચચાન બનાવી એજ સફળતા અને કામયાબી છે.

એવી જ એક મિશાલ બનીને દુનિયાની સામે આવ્યા છે નિવાસી મોહમ્મદ અલી શિહાબ. શિહાબની આ કામયાબી ભરી કહાની યુવાઓ માટે પ્રેણા બની છે જે વિદ્યાર્થીઓ પાસે બધી સુવિધાઓ હોય છે છતા ભણવાથી દૂર ભાગે છે. ખાસ કરીને એવા વિદ્યાર્થી માટે શીહાબએ એક મિશાલ ઉભી કરી છે.મોહમ્મદ અલી શિહાબનો જન્મ કેરેલા રાજ્યના મલ્લલપૂરમ જિલ્લામાં થયો હતો, જે આજના સમયે એક આઈએએસ ઓફિસર છે. શિહાબનો જન્મ એક ગરીબ ઘરમાં થયો હતો. શિહાબના ઘરની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે શિહાબને પોતાના પિતાની સાથે નાનપણમાં જ પાન અને વાશની ટોકરીયો વેચવી પડતી હતી. તેના પરિવારનું ગુજરાન આ ટોકરીયો વેચીને ચાલતું હતું.પછી વર્ષ 1991માં એક લાંબી બીમારીના કારણે શિહાબના પિતાની મૃત્યુ થઈ ગઈ હતી. જયારે શિહાબના પિતાની મૃત્યુ થઈ એ સમયમાં શિહાબના નાના ખભા પર મોટી જવાદારીઓ આવી ગઈ હતી. શિહાબની માં અભણ હતી એટલા માટે કોઈ કામ પણ મળતું નોતું. આ કારણથી શિહાબને અનાથઆશ્રમમાં દાખલ કરી દીધો હતો.

જેથી કરીને અનાથ છોકરાઓની સાથે શિહાબને પણ પેટ ભરીને ભોજન મળી શકે. અનાથઆશ્રમમાં રહેવાથી શિહાબને ભણવામાં રુચિ આવી અને શીહાબે બીજા છોકરો સાથે ભણવાનું ચાલુ કર્યું. શિહાબએ અનાથ છોકરો સાથે રહીને પોતાની શિક્ષા પૂરી કરી અને અનાથઆશ્રમમાં 10 વર્ષ સુધી રહ્યા.  જયારે શિહાબ હાયર એજ્યુકેશન માટે આગળ વધ્યા તો શિહાબને પૈસાની ખુબ જ જરૂર હતી. શીહાબે અલગ-અલગ સરકારી પરીક્ષા આપી અને હેરાની વાત તો એ છે કે શિહાબએ 21 પરીક્ષામાં સફળતા મળી. આ સમય દરમિયાન શીહાબે વન વિભાગમાં નોકરી કરી હતી અને રેલવે ટિકિટ પરીક્ષકની પણ નોકરી કરી હતી.શીહાબએ 25 વર્ષની ઉમરમાં પહેલી વાર સિવિલ સર્વિસની પરીક્ષા આપી હતી અને શિહાબની આ યુપીએસસી સફળતાની યાત્રા પણ ખુબ મુશ્કેલ ભરી હતી. શિહાબને યુપીએસસીની પરીક્ષામાં પહેલા 2 વાર નિષ્ફળતા મળી હતી. વર્ષ 2011માં શીહાબએ યુપીએસસીની પરીક્ષામાં પાસ થવા માટે ત્રીજી કોશિશ કરી, જેમાં શિહાબને 226 રેન્ક મળ્યો હતો. શિહાબની ઇંગલિશ સારી નહિ હોવાને કારણે ઇન્ટરવ્યૂના સમયમાં ટ્રાન્સલેટરની જરૂર પડી હતી અને ઇન્ટરવ્યૂમાં શીહાબએ 300 માંથી 201માર્ક્સ સ્કોર કર્યા હતા.