મધ્યપ્રદેશ માં આવેલ છિંદવાડા જિલ્લામાં આવા રહસ્યમય ગામો છે, દુનિયામાં આટલા બધા કોરોના નો કેસ હોવા છતાં પણ આજ સુધી આ ગામમાં એક પણ કોરોના નો કેસ આવ્યો નથી આ ગામમાં ના ઝાડ આવેલા છે જેથી કરીને સૂર્યપ્રકાશ નો તડકો આવતો નથી.
આ ગામ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી લગભગ 200 થી 300 કિલોમીટર દૂર આવેલા છે. અને આમાં ટોટલ ૨૨ જેટલા ગામ છે પરંતુ દસથી બાર ગામ સ્થાયી ગામ છે બાકીના બીજા બધા ગામોમાં ભુરીયા જાતિના લોકો વસવાટ કરે છે.
આના વિષે ખૂબ વાતો પ્રચલિત છે પરંતુ ત્યાંના લોકોનું કહેવું છે કે માતા સીતા આ રીતે જ જમીનમાં સમાયા હતા જ્યારે બીજા લોકોને એવું માનવું છે કે ભગવાન રામે અવકાશમાં જવા માટે હનુમાનને આ રસ્તો બતાવ્યો હતો.

આ ગામ એટલાં ઉંડાણ માં આવેલા છે કે ઉનાળાની ગરમીમાં પણ સૂર્યપ્રકાશ થતો નથી અને બપોરના સમયે પણ રાખજો એવો અહેસાસ થાય છે અમુક ગામોમાં ત્રણથી ચાર કલાક જેટલો સૂર્યનો પ્રકાશ આવે છે જ્યારે અમુક ગામ માં તો સૂર્યના કિરણો આવતા જ નથી.
આટલા મોટા મહામારી ના સમયે પણ અહીંયા એક પણ કોરોના નો કેસ આવ્યો નથી અને મેડિકલ ઓફિસરની એવું કહ્યું છે કે આ લોકો બીજા લોકોને ખાસ મળતા નથી અને બહારના લોકો અહીંયા આવતા નથી માટે તેમનો બહારની દુનિયા સાથે કોઈ ખાસ સંપર્ક નથી માટે કોઈ કોરોના નો કેસ અહીંયા જોવા મળ્યા નથી આજ દિવસ સુધી.

અહીંયા એક ગામથી બીજા ગામ જવા માટે દોરડા બાંધેલા છે માટે બીજા ગામમાં જવા પણ ખૂબ તકલીફ પડે છે એટલે લોકો બીજે જવાનું ખૂબ ઓછું રાખે છે અને પોતાના ગામમાં પોતાનું કામ કરી લે છે.