જયારે સ્ટેજ પર મીડિયાની સામે જ સિદ્ધાર્થે પરિણીતીને ફેરાવી, તો અભિનેત્રીનું આગળનું બધુજ દેખાઈ ગયું, વારંવાર હાથેથી સંભાળતી જોવા મળી

બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપડાની ફિલ્મ ‘જબરિયા જોડી’ નું ટ્રેલર રિલીજ થઇ ગયું છે. ફિલ્મની કહાની બિહારના ‘પકડવા વિવાહ’ પર આધારિત છે. ટ્રેલરમાં સિદ્ધાર્થ અને પરીણીતી ઉત્તમ એક્ટિંગ કરતા દેખાઈ રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર કોમેડી અને પંચથી ભરપૂર છે. હાલમાં જ ફિલ્મના લીડ કલાકારો સિદ્ધાર્થ અને પરીણીતી ફિલ્મના ટ્રેલર લોન્ચ પર પહોંચ્યા.દેખાવની વાત કરીએ તો અત્યારે જ્યાં સિદ્ધાર્થે જીન્સની સાથે બ્લેક જેકેટ પહેર્યું હતું, તો પરીણીતીએ ગ્રીન અને સફેદ પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો હતો. એમાં એ ઘણી ખૂબસૂરત લાગી રહી હતી. અહિયાં બંનેએ ઘણી મસ્તી કરી. ફોટામાં સિદ્ધાર્થ પરીણીતીને ખોળામાં ઉઠાવીને મસ્તી કરતા દેખાઈ રહ્યા છે.

ફિલ્મની વાત કરીએ તો એમાં સિદ્ધાર્થ અભય સિંહ નામના એક ગુંડાનું પાત્ર નિભાવી રહ્યા છે. અભય છોકરાને કિડનેપ કરીને બંદૂકની નોંક પર જબરદસ્તી લગ્ન કરાવે છે. તો પરીણીતી બબલીનું પાત્ર નિભાવી રહ્યા છે.

બીજાને પકડીને લગ્ન કરાવવાવાળા અભય ખુદ ત્યારે મુશ્કેલીમાં પડી જાય છે, જયારે એને પકડીને જબરદસ્તી લગ્ન કરાવવામાં આવે છે. આ કોમેડી ફિલ્મમાં અભય અને બબલીની પ્રેમ કહાની દેખાડવામાં આવી છે. એનું નિર્દેશન પ્રશાંત સિંહે કર્યું છે.ટ્રેલર જોયા પછી તો એવું કહી શકાય છે કે ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવશે. ફિલ્મમાં પરીણીતી સિદ્ધાર્થ સિવાય અપારશક્તિ ખિરાના, જાવેદ જાફરી, સંજય મિશ્રા અને ખઇ સ્ટાર્સ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ૨ ઓગસ્ટના રિલીજ થઇ રહી છે.