દુનિયામાંથી વિદાય લેતા પહેલા નટુકાકાના મોમાંથી સરી પડ્યા આ બોલ…

છેલ્લા કેટલાય વર્ષોથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આપણને મનોરંજન પૂરું પડી રહ્યો છે. હવે તો આ શોના દરેક પાત્રો દુનિયાભરમાં જાણીતા બની ચુક્યા છે. તારક મહેતાના દરેક પાત્રને એક આગામી ઓળખ મળી ચુકી છે. આજના અમારા આ ખાસ લેખમાં અમે તારક મહેતાના નટુકાકા વિશે વાત કરીશું.


મિત્રો કદાચ તમે નહિ જાણતા હોવ કે 77 વર્ષીય નટુ કાકા કે જેમનુ સાચું નામ ઘનશ્યામભાઈ નાયક છે તે હાલ કેન્સરથી પીડિત છે. હા તેઓ કેન્સર સામે લડી રહ્યા છે. અમુક સમય પહેલા ઘનશ્યામ ભાઈને ગાળામાં અમુક ફોલ્લીઓ થઇ હતી. આ સમસ્યાને લઇને તેઓ ડોક્ટર પાસે ચેકઅપ માટે ગયા હતા. એવામાં ડોક્ટરના કહેવા પ્રમાણે રિપોર્ટ કરાવતા અહીં કેન્સર સામે આવ્યું હતું.

શું છે ઘનશ્યામભાઈની ઈચ્છા?હાલ તેમના ઈલાજમાં કીમો થેરાપી સેશન ચાલી રહ્યા છે. ગમે તે થઇ જાય પરંતુ નટુ કાકાનો જબરદસ્ત ફેમ બેસ તેમને કઈ થવા નહિ દે અને સતત ભગવાનને પ્રાર્થના કરશે કે તેઓ જલ્દીથી સજા થઇ જાય. એવામાં નટુ કાકાની ઈચ્છા એવી છે કે જો તેઓ મરે તો મેકઅપ લગાવીને મારવા ઈચ્છે છે.

અંતિમ શ્વાસ સુધી કરવા માંગે છે કામ…અમને મળતા ખાસ સમાચાર અને ઇન્સ્ટાગ્રામમાં આવેલ પોસ્ટ પ્રમાણે ઘનશ્યામ ભાઈએ અંતિમ શ્વાસ સુધી કામ કરવાની ઈચ્છા જાહેર કરી છે.


જો તમે પણ નટુ કાકાના ફેન હોવ તો તમને જણાવી દઈએ કે નટુ કાકાનું અમુક સમય પહેલા જ ઓપરેશન કરવામાં આવ્યું છે અને તેમના ગળામાંથી કુલ 8 ગાઢ નીકળી છે. હાલ તે આરામ કરી રહ્યં છે અને ભગવાન કરે કે તેઓ ખુબ જ ટૂંક સમયમાં ફરી આપણને મનોરંજન પૂરું પડશે.


તો મિત્રો આશા છે કે તમને અમારો આજનો આ ખાસ લેખ પસંદ પડ્યો હશે, જો આવાજ અવાર નવાર લેખ જોવા ઈચ્છતા હોવ તો અમારા ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલશો નહિ અને અમને ફોલો કરીને અમારું નોટિફિકેશન ઓન જરૂરથી કરી લેજો….