‘રામ તેરી ગંગા મેલી’ માં બોલ્ડ પાત્ર ભજવીને વગડાઈ હતી સીટીઓ, હવે મંદાકિનીની વહૂ આપી રહે છે એને ટક્કર

હિન્દી સિનેમા જગતમાં આજે ફિલ્મોની કોઈ કમી નથી રહી. જો વાત કરીએ મંદાકિનીની તો એમની ફિલ્મ ‘રામ તેરી ગંગા મેલી’ પણ દર્શક ખૂબ જ પસંદ કરે છે. મંદાકિનીની એકમાત્ર એવી ફિલ્મ હતી જેમાં એક્ટિંગ કર્યા પછી એ રાતોરાત હિટ થઈ ગઈ હતી. વાત આ ફિલ્મમાં મંદાકિની એ ઘણા બોલ્ડ દ્રશ્ય કર્યા હતા, જેના લીધે સૌ કોઈ એમના દીવાના બની ગયા હતા. કદાચ એ જ કારણ હતું કે આ ફિલ્મમાં એમને બોલીવુડમાં ખાસ ઓળખ અપાવી દીધી.

ફિલ્મ ઘણી સારી હતી અને સાથે જ એ બોક્સ ઓફીસ પર પણ ધમાકેદાર સાબિત થઇ પણ તેમ છતાં મંદાકિની પોતાની અન્ય ફિલ્મોમાં એ મુકામ ના મેળવી શકી જેની એ હકદાર હતી. અંતે એ એક ફ્લોપ અભિનેત્રી બનીને રહી ગઈ અને ફિલ્મોથી દૂર થઇ ગઈ.

બેશક એ ફિલ્મોથી દૂર હતી પણ તેમ છતાં એમની ફેન ફોલોઈંગમાં કોઈ કમી નહતી આવી. જોકે આજે અમે વાત મંદાકિનીની નહીં પણ આજના આ લેખમાં અમે એમની વહૂ વિષે વાત કરવા જઈ રહ્યા છે. જી હા, મંદાકિનીની વહૂ છે જે ખૂબસૂરતીમાં કોઈ હસીનાથી ઓછી નથી, અને ખુદ મંદાકિનીને પણ માત આપે છે.વાત એવી છે કે મંદાકિનીનો દીકરો છે જેના લગ્ન બુશરા સાથે થયા છે. એ દેખાવે કોઈ અપ્સરાથી ઓછી નથી. એમની ખૂબસૂરતી આગળ ઘણી અભિનેત્રીઓ ફીકી લાગે છે.

જણાવી દઈએ કે વ્યવસાયે મંદાકિનીની વહૂ નિર્દેશક છે, જી હા, એ નાના બજેટની ફિલ્મો કે સીરીજ બનાવે છે. એ સિવાય એ નેટફલિક્સ માટે પણ કન્ટેન્ટ બનાવી ચુકી છે. બુશરા ઈન્સ્ટાગ્રામ પર ઘણી સક્રિય રહે છે અને એમણે પોતાની પ્રોફાઈલ પર પોતાના કામનો ઉલ્લેખ કર્યો છે. તો એમના ચાહકો પણ હજારોની ગણતરીમાં છે.માહિતી માટે જણાવી દઈએ કે બુશરા ઘણીવાર સોશ્યલ મીડિયા પર પોતાના અને પોતાના કામ સાથે જોડાયેલ ફોટા શેર કરતી રહે છે, અને ફેંસ પણ પોતાના ફોટાને ઘણા પસંદ કરે છે. વાત મંદાકિની અને બુશરાના એકબીજા સાથેના સંબંધની કરીએ તો બંનેમાં માં દીકરી જેવો સંબંધ છે,એ સિવાય બંને બાળકોના સાસરાવાળાનું એક બીજા સાથે સારું બને છે.મંદાકિનીનો દીકરો રબ્બલ અને બુશરા હંમેશા સારા મિત્રો હતા અને ઘણીવાર એમનું મંદાકિનીના ઘરે આવવા જવાનું રહેતું હતું. એવામાં રબ્બલ અને બુશરા ક્યારે એકબીજાને દિલ આપી બેઠા એ જ ખબર ના પડી અને અને બંનેએ લગ્ન કરી લીધા. લગ્ન પછી બુશરા મંદાકિનીની લાડલી વહુ બની ગઈ છે.મંદાકિનીની વહૂ ને હંમેશાથી હરવા ફરવાનો શોખ રહ્યો છે અને ઘણીવાર ફરવા ગયા હોય એના ફોટા પણ શેર કરતી રહે છે, એમના આ ફોટા તમને એમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોવા મળી જશે, જ્યાં એ પોતાના ચાહકોને એ જગ્યા વિષે સારી રીતે જણાવે છે.મંદાકિનીનો પરિવાર ઘણા ધર્મો સાથે સંબંધિત છે, જયારે એમની વહુ બુશરા મુસ્લિમ છે. ખાસ વાત એ છે કે મંદાકિનીના દીકરાના લગ્ન પણ મુસ્લિમ રીતિરિવાજથી જ થયા હતા. હવે બુશરા મંદાકિનીના ઘરે રહે છે અને સરસ લગ્ન જીવન જીવી રહી છે.