દુનિયામાં એવી ઘણી રહસ્યમય વાતો છે જે આજ સુધી કોઈ લોકો તેનો જવાબ મેળવી શક્યા નથી પરંતુ અમે આજે એક સામાન્ય વાત તમારા માટે લઈને આવ્યા છે જે તમે નિયમિત ધોરણે પોતાના ઘરે ઉપયોગ કરો છો.
હાલ માર્કેટમાં ખૂબ અલગ અલગ પ્રકારના તાળા મળે છે જે અમુક ચોક્કસ ચાવી થી જ ખુલે છે અને તે ચાવી ખોવાઈ જાય તો તે ખુલતા નથી માટે તેમના માટે બીજી ચાવી બનાવડાવી પડે છે. આજે અમે ખાસ તમારા માટે એવી માહિતી લઈને આવ્યા છે જે તાળા ચાવીથી પણ ખુલતા નથી.
આજ દિવસ સુધી કોઈ પણ આલોક ને ખોલી શકતી નથી ઘણા લોકો આવીને અહીંયા પ્રયત્ન કરી ને ગયા છે પરંતુ તેમને સફળતા મળી નથી આ તારું શબિહારના બેતિયા જિલ્લાના રહેવાસી માત્ર લાલબાબુ શર્મા જ આ તાળું ખોલવાની ટેકનિક જાણે છે.તમને જણાવી દઈએ કે આ લોક 78 વર્ષ જૂનું છે.લાલબાબુ જ આ તાળું ખોલી શકે છે અને બંધ કરે છે.તેમને તેમના પિતા નારાયણ શર્મા પાસેથી વારસા માં આપ્યું છે.
તેમના પિતા ના મૃત્યુ બાદ ફક્ત દુનિયામાં તે એકલા જ એવા છે જે આ તારા નું રહસ્ય જાણે છે તેમને એક સમયે દિલ્હીમાં યોજાયેલ એક સ્પર્ધામાં ભાગ પણ લીધો હતો જેમાં ગોદરેજ જેવી મોટી કંપનીઓ પણ આવી હતી અને આ તારાને જોવા લોકો દૂર-દૂરથી આવ્યા હતા કારણ કે તે એક ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ગોદરેજ જેવી કંપનીઓએ તેમની એક લાખ રૂપિયા જેટલી મોટી રકમની ઓફર 1971માં કર્યું હતું પરંતુ તેમને આ તારું કેવી રીતે ખોલવું તે જાણવા મળ્યું ન હતું. કેમકે બાબુલાલ ના પિતા એ ચોખ્ખી ના પાડી દીધી હતી.
આ તારા વિશે જાણવા માટે જાપાન ના રાજા પણ ખૂબ ઇચ્છુક હતા તેમને એક દિવસે બાબુલાલ ના પિતાના પિતાને જાપાન આવવા માટે ઓફર કરી હતી પરંતુ તેમને આ ઓફરનો સ્વીકાર કર્યો ન હતો

જ્યારે આ વાતની બેતિયાના મહારાજાને ખબર પડી કે બનારસમાં સારા તાળાઓ છે.તેમણે બનારસના રાજાને દિલથી વ વિનંતી કર્યા પછી બેતિયાને એક કારીગરને બોલાવવામાં આવ્યા હતા મહારાજા હોળીના એક દિવસ પહેલા રાજ પરિસરમાં અનોખી વસ્તુઓનું પ્રદર્શન યોજતા હતા.1940 માં પ્રદર્શન દરમિયાન કુર્સેલા રાજ્યના કેટલાક કારીગરોએ તાળા લાવ્યા અને તેને ખોલવાની મોટી શરત મૂકી
નારાયણે પોતાની કુશળતાથી લોક ને ખોલી લીધું હતું અને પોતાની હોશિયારી દુનિયાની સામે બતાવી દીધી હતી અને આ વાત થી ત્યાંના રાજા તેનાથી ખુશ થયા અને તે દિવસે તેને 11 ચાંદીના સિક્કા ગિફ્ટ આપ્યા.આ તાળાનું વજન આશરે વજન 5 કિલો છે.જ્યારે આ લોક કરવામાં આવ્યું હતું.ત્યારે તેમાં કોઈ પણ પ્રકાર ની ચાવી રાખવામાં આવી નહિ કોઈ આ મેદાનમાં પ્રદર્શન દરમિયાન કારીગરોએ તેને તીક્ષ્ણ સાધનોથી બળપૂર્વક ખોલવાનો પ્રયાસ કર્યા. ઘણા કારીગરો પોતાનું દિમાગ ચલાવ્યું પણ કોઈને સફળતા મળી ન હતી અને દરેક લોકોએ હાર માની લીધી હતી.