કરો એક આ કામ, માત્ર 5 જ મિનીટમાં નીકળી જશે પેટમાંથી બધો જ મળ અને કચરો…

સતત કબજીયાત રહેવી, પેટ બરાબર સાફ ન થવું આ સમસ્યા ઘણા લોકોને પરેશાન કરે છે. આ સમસ્યા વ્યક્તિઓમાં અવારનવાર જોવા મળતી હોય છે. ઘણા લોકો સવારે જાગીને ટોઇલેટ જાય ત્યારે તેમનું પેટ બરાબર સાફ થતું નથી. થોડા સમય પછી ફરી વખત ટોઇલેટ જવું પડે છે. જયારે અમુક લોકોને તો વારંવાર ટોઇલેટ જવું પડતું હોય છે. આ રોગ આપણી આજુબાજુના કોઈને કોઈ લોકોમાં જોવા મળતું હોય છે. ઘણી વખત આ એક પ્રકારની કબજિયાત હોય છે. આ સમસ્યામાં મળ છે તે કઠણ થઈ જાય છે. આ મળ કઠણ થઇ જાય બાદમાં તેને કાઢવામાં પણ ઘણી મુશ્કેલી પડતી હોય છે.

જે લોકોને કાયમી કબજીયાત રહે છે તે લોકોએ આ ઉપાય કરવા માટે એક ગ્લાસ પાણી ગરમ કરવું. આ પાણીમાં માત્ર અડધી ચમચી જેટલું એરંડિયું નાખવું. જેને આપણે દીવેલ પણ કહીએ છીએ. આ ઉપાય કરવાથી પેટ એકદમ સાફ થઇ જાય છે. જે લોકોને કાયમી આ સમસ્યા રહેતી હોય તેવા લોકોએ આ ઉપાય ખાસ કરીને રાત્રે સૂતી વખતે કરવો જોઈએ. રાત્રે શક્ય ન બને તો સવારે કરવું. આ ઉપાય કર્યા પછી 30 મિનિટ બાદ પ્રેસર આવવાનું શરૂ થશે. જયારે શરીરમાં પ્રેસર આવવા લાગશે અને તમે તમે ટોઇલેટ જશો એટલે માત્ર પાંચ જ મીનીટમાં તમારું પેટ સાફ થઇ જશે. પેટમાંથી બધો જ મળ અને કચરો નીકળી નીકળી જશે અને પેટ સાફ થઈ જશે.

આ સમસ્યામાં થાય ત્યારે ઘણી વખત તે કબજીયાત ન હોય તો પણ, વારંવાર મળ ત્યાગ માટે જવું પડે છે તેવી સ્થિતિ પણ ઊભી થાય છે. આ ઉપાય કર્યા પછી તમે વારંવાર ટોઇલેટ જવાની સમસ્યામાંથી છૂટકારો મેળવી શકો છો. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય અને તમારી કબજીયાતની સમસ્યા જલ્દી જ ઠીક થઈ જાય. આ ઉપાય શરીરમાં આમ પાચન તંત્રના આ ભયંકર રોગને દૂર કરીને બીજી બધી જ સમસ્યાઓથી પણ છુટકારો અપાવશે.