નીતા અંબાણી કરતા આ વાતમાં એકદમ જ ઉલ્ટી છે ઈશા અંબાણી, જાણો એશિયાની સૌથી અમીર દીકરીની આ વાતો…

અંબાણી પરિવાર ખાલી ભારત જ નહિ પણ આખા એશિયાનું સૌથી ધનિક પરિવાર છે અને મુકેશ અંબાણીની ગણતરી દુનિયાના સૌથી અમીર માણસોમાં 9માં ક્રમ પર થાય છે. મુકેશ અંબાણીની સાથે તેનું આખું પરિવાર પણ ખુબ ફેમસ છે. જેમ કે તમને ખબર છે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીને ત્રણ છોકરા છે ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી.ઈશા અંબાણી અને આકાશ અંબાણી જુડવા છે જેનો જન્મ આઈવીએફ ટેકનીકની થયો હતો. અનંત અંબાણી ત્રણેવ ભાઈ-બેનમાં સૌથી નાનો છે. હાલના સમયમાં ઈશા અંબાણી અને આકાશ અંબાણીના લગ્ન થઈ ગયા છે. આકાશ અંબાણીના લગ્ન શ્લોકા મેહતાની સાથે થયા છે અને ઈશા અંબાણીએ આનંદ પિરામલને પોતાનો જીવનસાથી બનાવ્યો છે.ઈશા અંબાણી પોતાના પિતા મુકેશ અંબાણીની ખુબ કલોસ છે અને હાલના સમયમાં ઈશા અંબાણી ફોય પણ બની છે. આકાશ અંબાણી અને શ્લોકા મેહતાના ઘરે છોકરાનો જન્મ થયો છે. ઈશા અંબાણી આજે પણ એશિયાની સૌથી અમિર માણસની એકલી છોકરી છે. આજે આપણે ઈશા અંબાણીથી જોડાયેલી થોડી દિલચસ્પ વાતો જાણવાની છે.ઈશા અંબાણી પોતાના પિતાને રોલ મોડલ માને છે અને ઈશા અંબાણીએ આ વાતનુ જિકર ઘણા સોશ્યિલ પ્લેટફોર્મ પર કર્યું છે. ઈશા અંબાણી પોતાના પિતા પાસેથી જ પ્રેણા લઈને એક સફળ બિઝનેસ વુમન બની છે. લોકોનું એવું કેવું છે મુકેશ અંબાણી તેની છોકરી ઈશા અંબાણીની કોઈપણ વાત ટાળતા નથી. ઈશા અંબાણીને પાર્ટી કરવાનો ખુબ શોખ છે. ઈશા અંબાણી પોતાના દોસ્તોની સાથે રેગ્યુલર પાર્ટી કરતી હોય છે અને શાયદ આ જ કારણ હતું કે ઈશા અંબાણીએ તેના લગ્નમાં તેના મિત્રો ને એટલી શાનદાર પાર્ટી આપી હતી કે એ પાર્ટી એક બોલિવૂડ ફંશન જેવી લગતી હતી.ઈશા અંબાણીની માં નીતા અંબાણી વિશે મીડિયા રિપોર્ટરનું કેહવું છે કે નીતા અંબાણી તેના ફૂટવેર બીજી વાર રિપિટ નથી કરતી, જયારે કે તેની છોકરી ઈશા અંબાણી તેના કરતા એકદમ અલગ છે. ઈશા અંબાણી ને એક જ કપડાને બીજી વાર રિપીટ કરતા જોઈ છે. જેમ કે ઈશા અંબાણીએ થોડા જ સમય પહેલા પોતાના એક ફેમિલી ફંશનમાં એ ડ્રેસ પેહરી હતી જે એને 1 વર્ષ પહેલા કોઈના લગ્નમાં પેહરી હતી.ઈશા અંબાણીને ઘરેણાંનો ખુબ શોખ છે. ઈશા અંબાણી ઘરેણાંનું કલેકશન પણ કરે છે, જયારે કે ઈશા અંબાણી ઘરેણાં પહેરેલી ખુબ ઓછી જોવા મળે છે. જયારે ઈશા અંબાણીના લગ્ન આનંદ પિરામલની સાથે થયા હતા ત્યારે ઈશા અંબાણીને ખુબ ભારે ઘરેણામાં જોવા મળી હતી. આ બધા ઘરેણાંની કિંમત લાખો રૂપિયામાં છે.