ખીલને વારંવાર સ્પર્શ કરતા હોય તો થઈ જજો સાવધાન, નહીંતર થશે એવા ગેરલાભ કે સપનામાં પણ વિચાર નહિ કર્યો હોય…

જે મુજબ સ્વસ્થ જિંદગી જીવવા માટે ખાવા પીવાનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. તે પ્રમાણે સારી ચમક લેવા માટે નિયમો બ્યુટી રૂટિનનું પણ ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. ચામડી જોડે કરવામાં આવતી થોડીક પણ બેદરકારીથી અનેક રોગ થવાના ચાન્સ વધી જાય છે જેમાથી ખીલની સમસ્યામાં ખૂબ જ પ્રમાણ માં લોકો માં ફેલાતી જોવા મળે છે.અને ઘણા લોકો આના કારણે તકલીફ માં જોવા મળે છે. જેનું મુખ્ય હેતુ ગરમીમાં નીકળતો પરસેવો અને બહારના વાતાવરણનું ખરાબ પ્રદુષણ છે. અને આના સિવાય બીજી ઘણી એવી આપણી કેટલીક એવી ભૂલોથી પણ ખીલ થવાના ચાન્સ વધી જાય છે.તો આવો અમે તમને જણાવી દઈએ કે ખીલ થવા પાછળના ખાસ હેતુ કયા જોડાયેલા છે.

ખીલને હાથ લગાડવો નહિ

ફેસ પર નાના-નાના ખીલના દાણા થવા એ ખૂબ જ સામાન્ય વાત છે. તેની જો ધ્યાન રાખવામાં આવે તો તે ઝડપી જ મટી જાય છે. પરંતુ તેને થોડી થોડી વારે દબાવવાની ભૂલ કરો. જો તમે આવું કરશો તો તે મોટા થશે અને ત્યારબાદ ચામડી પર ખરાબ ડાઘ જોવા મળે છે અમુક સમયે ફેસ પર મોટા ખાડા પણ પડી જાય છે. જો તમને તમારા ફેસ ની વધુ પ્રમાણ માં ચિંતા હોય તો તમારે આ વાત ની ખૂબ j ધ્યાન રાખવું પડશે.


વધારે પ્રમાણ માં સ્ક્રબિંગ કરવું

ફેસ પર ડેડ સ્કિન દૂર કરવા જોઈએ જેથી તમે સારી ચમક મેળવી શકો .સ્ક્રબિંગ કરવાથી પોર્સની પૂરતી સફાઇ થતી રહે છે. જેથી તમારે આ વાતનું ધ્યાન ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ . જો તમે પણ ખીલની મુશ્કેલી થી હેરાન છો તો સ્ક્રબિંગ બિલકુલ ન જ કરો. જ્યાં સુધી તે ચોક્કસ પ્રમાણ માં યોગ્ય ન થઇ જાય ત્યાં સુધી ફક્ત ફેશવોશથી જ પોતાના ફેસ ને સાફ કરો જેથી તેમાં રહેલી ગંદકી સાફ થઈ જાય.


ચામડી ને મોઇશ્ચરાઇજ બિલકુલ ન કરો

ઘણા માણસો ની ત્વચા ખૂબ જ ચીકણી હોય છે. આ થી તે ચામડી પર મોઇશ્ચરાઇજ નો ઉપયોગ કરતા નથી. કારણકે ઓઇલી ચામડી પર ખીલ વધુ જોવા મળે છે. જો તમે પણ આ વાત યોગ્ય લાગે છે તો તમે તદન ખોટા છો. તમે તમારી ત્વચા મુજબ મોઇશ્ચરાઇજ પસંદ કરો. વધુ પ્રમાણ માં મોઇશ્ચરાઇજ ઉપયોગ કરવાની જગ્યાએ તેને ઓછી માત્રા માં લગાવો કેમ કે તે ફેસ ને બહારના વાતાવરણ થી રક્ષણ આપે છે.