આ ઘરેલુ ઉપાયથી ઘરમાંથી દૂર થશે તમામ જીવજંતુઓ, માખી, મચ્છરથી વંદા સુધી દરેક રહેશે દૂર…

બધા ઘરમાં મહિલાઓ ગંદકી અને બીમારી ફેલાવાતા માખી મચ્છર અને જીવ જંતુથી પરેશાન થઈ જતી હોય છે. આવી પરિસ્થિતિમાં તમે જો માખી મચ્છર અને અન્ય જીવ જંતુઓને ભગવવા ઈચ્છતા હોય તો તમે આ બધા ઘરેલુ નુસકાઓ અપવાની શકો છો.

વંદા ભાગવવાનો નુસખો

ન્હાવાના સાબુનું પાણી બનાવીને સ્પ્રેની બોટલમાં ભરીને જે જગ્યા પર વાંદા આવતા હોય એ જગ્યા પર આ સાબુવાળું પાણી સ્પ્રે કરી લો. તમને શાયદ નહિ ખબર હોય કે આવું કરવાથી તમારા ઘરમાં વાંદા આવતા બંધ થઈ જશે. આ ઉપરાંત રાત્રે સુતા પહેલા ગેસની પાઈપલાઈન પર આ પાણીનો સ્પ્રે કરવાનું ભૂલતા નહિ.

કીડી ભાગવવાનો નુસખો

કીડી ભગાવાનો સૌથી બેસ્ટ ઉપાય છે કાકડી. હા, કડવી કાકડીથી કીડીઓ ભાગી જાય છે. જે જગ્યા પર વધારે કીડી આવતી હોય એ જગ્યા પર કડવી કાકડીનો એક ટુકડો મૂકી દેવાનો. કડવી કાકડીની સુગંધીથી કીડીઓ ભાગી જાય છે. આવું કરાવથી કીડી એ જગ્યા પર બીજી વાર આવાની હિમ્મત નથી કરતી. જે દરમાંથી કીડી આવતી હોય એ દર પાસે એક લવિંગ મૂકી દેવાથી કીડી એ દર જોડીને ભાગી જાય છે.

માખીને ભાગવવાનો નુસખો

માખીઓ ભોગવવા માટે લીંબુનો ઉપયોગ કરી શકાય છે. માખી ભગવવાનો ઉપાય પણ ખુબ સરળ છે. ઘરમાં પોતું કરતી વખતે પોતાના પાણીમાં અડથું લીંબુ નીચવી દેવાથી તમારા ઘરમાં માખી નહિ આવે. લીંબુની સુગંધતાના કારણે માખી તમારા ઘરથી દૂર રહેશે અને ઘરના વાતાવરણમાં તાજગી બની રહેશે.

મચ્છરને ભાગવવાનો નુસખો

અગર તમે ઇચ્છતા હોય કે તમારા ઘરમાં મચ્છર નહિ આવે તો તમારે ઘરમાં લીમડાના તેલનો દીવો કરવો જોઈએ. પરંતુ દીવો કરતી વખતે સાવચેતી રાખવી. આ ઉપરાંત ઓલ આઉટની બોટલમાં પણ લીમડાનું તેલ ભરી દેવો અને તેનો ઉપયોગ કરી શકો છો. આ રીતે બોટલમાં લીમડાનું તેલ ભરી તેનો ઉપયોગ એકદમ સુરક્ષિત પણ છે.

ઉંદર ભાગવવાનો નુસખો

ઉંદર તો બધા જ ઘરમાં જોવા મળી જાય છે. તમારા ઘરમાં રહેલા ઉંદરને ભગવવા માટે તમે પૂદીનાનો ઉપયોગ કરી શકો છો. અગર તમારા ઘર મા વધારે ઉંદર હોય તો તેને ભગવવા માટે તમે પુદીનાના પાન અથવા ફૂલનો ઉપયોગ કરી શકો છો. સૌ પ્રથમ પુદીનાની પેસ્ટ બનાવી લેવી અને ત્યાર બાદ એ પેસ્ટને જે જગ્યા પર ઉંદર આવતા હોય એ જગ્યા પર લગાવી દેવી. તમે ઉંદરને ભોગવવા માટે લાલ મરચાના પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. જે જગ્યા પર ઉંદર આવતા હોય એ જગ્યા પર લાલ મરચાનો પાવડર ભભરાવી દેવાથી ઉંદર નહિ આવે.