ગોઠણના દુઃખાવાને હંમેશા માટે દવા વગર ભગાવવો હોય તો અપવાનો આ એક ઉપાય

આપણે શરીરનું ગમે તેટલુ ધ્યાન રાખતા હોય પરંતુ એક ઉંમર પછી તકલીફો થવા જ લાગે છે. મોટી ઉંમરના લોકોમાં તમે જોયુ હશે કે ગોઠણનો દુઃખાવો જોવા મળે છે.

ખંજવાળ આવવી અને ત્વચાનું શુષ્ક થઇ જવું, તાવ આવવો કે પેટનું ફૂલવુ આ બધુ થાય એટલે સોજો આવે છે અને આ સોજાને વગર ખર્ચે દૂર કરવા માટેનો એકમાત્ર ઉપાય એટલે ગાજરના બીજ.

આ રીતે બનાવો દવા

એક ગ્લાસ પાણીમાં બે ચમચી ગાજરના બી લઇને ઉકાળો બાદમાં તેને ઠંડુ કરવા માટે મૂકી દો. ઠંડુ થયા બાદ તેને પી લો, રોજ આ ઉપાય કરવાથી સોજો ઓછો થવા લાગશે.

વર્ષોથી આપણે જે અપનાવતા આવ્યા છીએ તે તેલને સોજા પર હળવા હાથે મસાજ કરવાથી રાહત મળે છે. સરસવ કે જૈતૂનના તેલથી હળવા હાથે માલિશ કરવી જોઇએ, તેનાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે.

જો તમને હાથ-પગમાં વારંવાર સોજા આવી જતાં હોય અથવા તો બળતરા થતી હોય તો એક ડોલમાં ગરમ પાણી લઈ તેમાં 5-6 ચમચી સિંધવ મીઠું મિક્સ કરીને તમારા પગ તેમાં ડુબાડી રાખો અથવા તો સોજાવાળા ભાગ પર એ પાણી રેડો. આનાથી તરત જ આરામ મળશે અને સોજા દૂર થઈ જશે.

અડધા કપ જેટલા લીમડાના પાનનો રસ રોજ સવારે અથવા રાત્રે આઠ દિવસ પીવાથી પેટમાં ઉત્પન્ન થતા વીસ પ્રકારના કૃમિઓનો નાશ થાય છે. લીમડાનો રસ એકાદ મહિનો પીવાથી રક્તના રોગો, ત્વચાના રોગો, જીર્ણ જવર, જૂનો મેલેરિયા મટે છે. એટલે જ ચૈત્ર માસમાં લીમડાના સેવનનું મહત્ત્વ છે.

સરસવના તેલમાં લાલ મરચાના પાવડરને મિક્સ કરીને દિવાની જ્યોત પર તેને ગરમ કરો અને ઉકળી જાય બાદમાં ગાળી લોય આ લેપને સોજો આવ્યો હોય તે જગ્યાએ લગાવી દો અને પછી જુઓ તમારો સોજો ગાયબ થઇ જશે.