હંમેશા સાડીમાં સામે આવતી ગોપી વહુનો આ અવતાર તમે નહિ જોયો હોય, જુઓ તેની ખાસ તસવીરો…

ટીવી શો ‘સાથ નિભાના સાથિયા’ ભારતના ઘર-ઘરમાં ફેમસ છે. ‘સાથ નિભાના સાથિયા’ સિરિયલમાં ગોપી બહુનું પાત્ર નિભાવતી દેવોલિના ભટ્ટાચાર્જી પોતાની તસવીરોને લઈને લોકોની ચર્ચામાં રહેતી હોય છે. દેવોલિના ભટ્ટાચાર્જી સોશ્યિલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે. દેવોલિના ભટ્ટાચાર્જી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નવી તસવીરો અને વિડિઓ શેર કરતી હોય છે.



ટીવી સીરીયલ ‘સાથ નિભાના સાથિયા’ માં દેવોલિના ભટ્ટાચાર્જી ગોપી બહુનું પાત્ર નિભાવતી હતી. આ સિરિયલમાં ગોપી બહુનું પાત્ર એક આદર્શ અને સંસ્કારી બહુનું હતું, જેના કારણે લોકોના મનમાં દેવોલિના ભટ્ટાચાર્જીનું પાત્ર પણ એક આદર્શ મહિલા જેવું બની ગયું છે. રીયલ લાઈફમાં દેવોલિના ભટ્ટાચાર્જીનું બોલ્ડ લૂક જોઈને અમુક લોકોને દેવોલિના ભટ્ટાચાર્જીનું બોલ્ડ લૂક પાચન થઈ રહ્યું. ટીવી શો ‘બિગ બોસ 13’ થી બેબ બની દેવોલિના ભટ્ટાચાર્જી પોતાના બોલ્ડ અને ગ્લેમર લૂકથી પોતાના ફેન્સની સાથે-સાથે બીજા લોકોને પણ હેરાન કરી રહી છે.



દેવોલિના ભટ્ટાચાર્જી સોશ્યિલ મીડિયા પર ખુબ એકટીવ રહે છે. દેવોલિના ભટ્ટાચાર્જીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 2 મિલિયન ફોલવર્સ છે જેથી કરીને દેવોલિના ભટ્ટાચાર્જીના બધા ફોટા અને વિડિઓ ઈન્ટરનેટ પર ખુબ ઝડપથી વાયરલ થાય છે. દેવોલિના ભટ્ટાચાર્જી ઇન્સ્ટાગ્રામ પર નવા ફોટા અને વિડિઓ શેર કરતી હોય છે જેના કારણે દેવોલિના પોતાના ફેન્સ સાથે ઇન્સ્ટાગ્રામ પર જોડાયેલી રહી શકે. હાલના સમયમાં દેવોલિના ભટ્ટાચાર્જીના થોડા નવા ફોટા અપલોડ થયા છે જેમાં કે દેવોલિના બોલ્ડ લૂક આપી રહી છે. દેવોલિના ભટ્ટાચાર્જીના બધા ફોટાને લાખો લોકોનો પ્રેમ મળી રહ્યો છે.





દેવોલિના ભટ્ટાચાર્જીએ હાલના સમયમાં જ પોતાની થોડી તસવીરો શેર કરી સોશ્યિલ મીડિયા પર શેર કરી હતી. સોશ્યિલ મીડિયા પર શેર કરેલી તસવીરોમાં દેવોલિના ભટ્ટાચાર્જી બ્લેક કલરની ટ્રાન્સ્પરેન્ટ સાડીમાં નજર આવી રહી છે. દેવોલિના ભટ્ટાચાર્જીની આ તસવીરો ઈન્ટરનેટ પર એ રીતે વાયરલ થઈ રહી જેમ જંગલમાં આગળ ફેલાતી હોય. દેવોલિના ભટ્ટાચાર્જીએ આ તસવીરોમાં મેકઅપ કર્યો છે અને બોલ્ડ લૂક આપવામાં માટે વાળ પણ ખુલા રાખ્યા છે.



ઈન્ટરનેટ પર વાયરલ થતી આ તસીવરોમાં દેવોલિના ભટ્ટાચાર્જી ખુબ બોલ્ડ લાગી રહી છે. દેવોલિના ભટ્ટાચાર્જીના ફેન્સ ઈન્ટરનેટ પર વાયરલ થતી આ તસવીરો પર પોતાના પ્યાર દેખાડ્યો હતો. દેવોલિના ભટ્ટાચાર્જીના ફેન્સના કારણે આ તસવીરો હાલમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.