દિશા વકાણી બાદ દિવ્યા ત્રિપાઠી બનવાની હતી નવી દયા, આખરે એવું તો શું થયું તે થઇ ગયું બધું ઠપ્પ…

ટીવી એકટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી હાલમાં રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ સીસન 11ના શૂટિંગમાં વ્યસ્ત છે.હાલના સમયમાં રિયાલિટી શોનું શૂટિંગ દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં ચાલી રહ્યું છે. દિવ્યાંકા ત્રિપાઠી ટીવી સિરિયલમાં જાણીતું નામ છે. દિવ્યાંકા ત્રિપાઠી હાલ ‘ યે હે મોહોબતે’ સિરિયલમાં જોવા મળી હતી. હાલ એકટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીના વિશે મોટી જાણકારી સામે આવી રહી છે.  શું તમને ખબર છે કે દિવ્યાંકા ત્રિપાઠીને ફેમસ શો ‘તારક મેહતા  કા ઊલટા ચશ્માં’ ઓફર થયો હતો, પરંતુ દિવ્યાંકા ત્રિપાઠીએ આ શોમાં કામ કરવાની ના પડી હતી?

એક મીડિયા રિપોર્ટર અનુસાર, ટીવીનો સૌથી ચર્ચિત શો ‘ તારક મેહતા કા ઊલટા ચશ્માં’ માં દિવ્યાંકા ત્રિપાઠીને દયાભાભીના પાત્ર માટે ઓફર મળી હતી. પરંતુ, દિવ્યાંકા ત્રિપાઠીએ આ રોલ કરવાથી ના પડી હતી. હાલના સમયમાં પણ દિવ્યાંકા ત્રિપાઠીની તરફથી આ વાત પર કોઈ બયાન નથી આવ્યું. આ વાત કેટલી સાચી છે એતો એકટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી જ કહી શકે છે.



‘તારક મેહતા કા ઊલટા ચશ્માં’ શોમાં દયાભાભીનું પાત્ર નિભાવતી દિશા વાકાણી એ પાછી શોમાં વાપસી કરશે કે નહિ એને લઈને ખુબ ચર્ચા ચાલી રહી છે. વર્ષ 2017 માં દિશા વાકાણીએ શોમાંથી મેટરનિટી લિવ લીધી હતી, ત્યાર બાદ દિશા વાકાણીએ શોમાં વાપસી કરી નથી. ‘ હે માં માતાજી’ અને ‘ટપુ કે પાપા’ જેવા ડાઈલોગ બોલવાવાળી દયાભાભીનું પાત્ર નિભાવતી દિશા વાકાણીની શોના દર્શકોને ખુબ કમી પડી રહી છે.

જયારે કે ટીવી એકટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ સીસન 11ના શૂટિંગમાં ખુબ મસ્તી કરી રહી છે. દિવ્યાંકા ત્રિપાઠીના લાખો લોકો ફેન્સ છે અને દિવ્યાંકા ત્રિપાઠી સોશ્યિલ મીડિયા પર પણ ખુબ એકટીવ રહે છે. દિવ્યાંકા ત્રિપાઠી સોશ્યિલ મીડિયા પર પોતાના ખૂબસૂરત લૂકવાળા ફોટા અને વિડિઓ શેર કરતી હોય છે, જે તેના ફેન્સને ખુબ પસંદ આવે છે. દિવ્યાંકા ત્રિપાઠી સોશ્યિલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે, જેથી કરીને દિવ્યાંકા ત્રિપાઠી પોતાના ફેન્સની ઈચ્છાઓ પૂરી કરી શકે.



જેમ કે તમને ખબર છે કે રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ માં પ્રતિયોગી ખતરનાક સ્ટંટ કરતા હોય છે. બધા પ્રતિયોગીની જેમ દિવ્યાંકા ત્રિપાઠી પણ એક સ્ટંટ કરતી શોના પ્રોમો દેખાય રહી છે. દિવ્યાંકા ત્રિપાઠી પોતાના ખોળામાં મગરમચને લઈને બેઢી છે. એટલું જે નહિ દિવ્યાંકા ત્રિપાઠી આ મગરમચને સુવડાવા માટે લોરી પણ ગાઈ રહી છે. દિવ્યાંકા ત્રિપાઠીની આટલી બધી દિલેરી જોઈને બીજા બધા પ્રતિયોગીની હાલત ખરાબ થઈ ગઈ છે.