તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કામ કરીને ફેમસ થયેલા દયાબેન નો આજે જન્મદિવસ છે માટે નામ વિશે થોડીક જાણકારી લાવ્યા છે જે તમને આ લેખ દ્વારા જાણવા મળશે
દયા બેન નું નામ દિશા વાકાણી છે અને તેમને લાખો લોકોના દિલ ઉપર આજે રાજ કર્યું છે તેમણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ માં ખૂબ સમય કામ કર્યું હતું અને તેમના કામથી તેમને ખૂબ થતી હતી અને આજે પણ લોકો તેમની એક્ટિંગ ને લઈને પ્રશંસા કરતા જોવા મળે છે
દયાબેન ને તારક મહેતા સિરિયલમાં કામ કર્યા પહેલા પણ તેમને ગુજરાતી તેમજ હિન્દી નાટકોમાં કામ કર્યું છે આજે ખાસ તેમનો જન્મદિવસ છે માટે તેમની આવક વિશે અમે માહિતી લઈને આવ્યા છીએ.
દિશાની એક એપિસોડ ની કુલ ફી
દિશા વાકાણીને નાના પડદાની અભિનેત્રીમાં સામેલ કરવામાં આવે છે ગુજરાતી નાટક તેમજ નાના રોલ ભજવે છે તે તારક મહેતા માં એક એપિસોડ કરવાના આશરે દોઢ લાખ રૂપિયા લેતા હતા અને તેમની એક મહિનાની કુલ આવક અંદાજિત મીડિયા હાઉસ પ્રમાણે 20 લાખ રૂપિયા હતી.
દીશા વાંકાણીની ટોટલ સંપત્તિ
મીડિયા અહેવાલ પ્રમાણે દિશા વાકાણી નાના-મોટા કામ કરીને કુલ ૩૮ કરોડની સંપત્તિ ભેગી કરી છે અને તેમની મુખ્યત્વે આવક એડ તેમજ સીરિયલમાં કામ કરીને આવે છે.
દયાબેન ને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ માંથી 2017 અલવિદા કહી દીધું હતું અને એવું જાણવા મળે છે કે નિર્માતા વચ્ચે પૈસા ની બાબતમાં કંઈક પ્રોબ્લેમ જોવા મળ્યો હતો. આજ સુધી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોઈ નવો ચહેરો લાવવામાં આવ્યો નથી જે દયા બહેનનું પાત્ર યોગ્ય રીતે ભજવી શકે અને ફેન્સ લોકો પણ ખૂબ રાહ જોઈ રહ્યા છે.