સોશ્યલ મીડિયા પર ઘણીવાર કોઈ ને કોઈ ખબર પ્રચારિત પ્રસારિત થતી રહે છે. જી હા, ઘણીવાર સોશ્યલ મીડિયા પર નકારાત્મક ખબરો જોવા વાંચવા મળે છે. તો ઘણીવાર કેટલીક સકારાત્મક ખબરો પણ જોવા મળી જાય છે. એવી જ એક ખબર આજકાલ ઘણી ચર્ચામાં છે. જણાવી દઈએ કે ધર્માંતરણની ઘણી ઘટનાઓ તમેં તમારી આસપાસ જોઈ હશે અને એટલું જ નહિ લવ જીહાદનો મુદ્દો અવારનવાર ચર્ચામાં રહે છે. એવું જ કઈક કર્ણાટકના મેન્ગ્લુરુંમાં જોવા મળવાનું હતું.
જી હા, વાત એવી છે કે એક ડોક્ટર હિન્દૂ છોકરી એક ડોક્ટર મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરવા જઈ રહી હતી અને છોકરીની જીદ આગળ ઘરના પણ ઝુકી ગયા હતા અને એમણે લગ્નની અનુમતિ પણ આપી દીધી હતી. પરંતુ પછી એવું કઈક થયું કે છોકરીનું હ્રદય પરિવર્તન થઇ ગયું અને એણે મુસ્લિમ ધર્મમાં લગ્ન કરવાની ના પાડી દીધી. આવો જાણીએ એની સમગ્ર વાત.

છોકરીની જીદ પાસે પરિવારના મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરાવવા થયા તૈયાર
જણાવી દઈએ કે હિન્દૂ ડોક્ટર છોકરી ફક્ત મુસ્લિમ છોકરાના પ્રેમ જાળમાં ફસાઈ ગઈ એટલું જ નહીં એણે ગમે તેમ કરીને પરિવારને પણ લગ્ન માટે મનાવી લીધો. લગ્નની તારીખ પણ નક્કી થઇ ગઈ. પરંતુ પછી એવું કઈક થયું કે છોકરીનું હ્રદય પરિવર્તિત થઇ ગયું.
લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા, પછી છોકરીએ મુસ્લિમ સાથે લગ્ન કરવાની પાડી દીધી ન
ખાસ વાત એ છે કે એમાં આ વાતની ખબર એક સ્થાનીય હિન્દૂ સંત વજ્રદેહી મહારાજને પડી. એ પછી તેઓ એ સમયે છોકરીના ઘરે ગયા અને એને હિંદુ ધર્મ વિષે સમજાવ્યું. એવામાં છોકરીને સંતના મોઢેથી હિંદુ ધર્મની મહાનતા વિષે સાંભળ્યું તો એણે ફક્ત લગ્ન કરવાની ના પાડી દીધી એટલું જ નહીં, છોકરીને ઘણો પસ્તાવો થયો અને એણે પોતાનો નિર્ણય પણ બદલાવ્યો.
પવિત્ર જળથી સંતે છોકરીને કરાવ્યું આચમન
જયારે છોકરીએ મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરવાનો વિચાર ત્યાગી દીધો, એ પછી સંત વજ્રદેહિ એ પોતાની સાથે લાવેલ પાણીથી છોકરીને આચમન કરાવ્યું અને એનાથી એના મનની શુદ્ધિ કરી. એવામાં જ્યારથી આ મુદ્દો સામે નીકળીને આવ્યો છે. ત્યારથી સોશ્યલ મીડિયા પર આ સંતના ખૂબ જ વખાણ થઇ રહ્યા છે. ઘણા યુઝર્સ કહી રહ્યા છે કે કાશ, આવા સંત બીજા પણ હોય જે આવા કામ કરે.