હિન્દી ફિલ્મોના મશહૂર વિલેન ડૈનીની દીકરી કરે છે આ કામ, એની ખૂબસૂરતી પર મરી મીટે છે લોકો

મશહૂર વિલેન ડૈનીની દીકરીની અદાઓ મદહોશ કરી દેશે તમને, હુસ્નના જાદુમાં એનાથી માત ખાય છે ઘણી અભિનેત્રીઓ. આપણું હિન્દી સિનેમા હંમેશા ત્રણ લોકોની આસપાસ જ ફરે છે. આ ત્રણમાં હીરો, હિરોઈન, અને એક ખલનાયક શામેલ થાય છે. ખલનાયક જ હિન્દી ફિલ્મોમાં હોય છે જે હીરોને હીરો બનાવે છે. એક નેગેટીવ પાત્ર કરનાર આ પાત્ર હંમેશાથી હિન્દી સિનેમામાં ઘણા લોકપ્રિય રહ્યા છે.એમ તો ઘણા અભિનેતાઓએ પોતાને હિન્દી સિનેમામાં એક વિલેન એટલે કે ખલનાયકના રૂપમાં પોતાને સ્થાપિત કર્યા છે, પણ કેટલાક એવા અભિનેતા પણ થયા છે કે જે પોતાના સમગ્ર કરિયરમાં ખલનાયકના જ રૂપમાં ઓળખાયા. આ યાદીમાં ડૈનીનું નામ પણ શામેલ છે. જેમનું આખું નામ ડૈની ડેન્જોગપા છે. એ હિન્દી સિનેમામાં એક ઉત્તમ ખલનાયક અને સહાયક અભિનેતાના રૂપમાં ઓળખાય છે.ફિલ્મોમાં પોતાની ખલનાયિકીથી લોકોના દિલોમાં ડર ઉભો કરવાવાળા ડૈનીનો એક સમયે સિક્કો બોલતો હતો. આજે અમે વાત એમની કે એમના ખલનાયિકીના અભિનયની નથી કરવાના, પણ અમે વાત એમની દીકરીની કરવાના છે. જેના વિષે બહુ ઓછા લોકોને માહિતી છે.જી હા, ડૈનીની દીકરી પેમા ડેન્જોગપા એમ તો ચર્ચાથી બહાર રહે છે, પરંતુ આ વખતે એમનું હુસ્ન અને એમની ખૂબસૂરતી ચર્ચામાં છે. પેમા પોતાના હુસ્નથી લોકોને સરળતાથી મદહોશ કરતી દેખાય છે. જણાવી દઈએ કે પેમાના જે ફોટા સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે, એની ખૂબસૂરતી આગળ ફિલ્મી અભિનેત્રી પણ પાણી ભરતી દેખાય છે. જણાવી દઈએ કે ડૈની ડેન્જોગપાની દીકરી પેમા ડેન્જોગપા વર્કિંગ છે અને રીપોર્ટ અનુસાર, એ ‘યુક્સોમ બૃઅરીઝ’ માં નિર્દેશક છે.

જો ડૈનીના પરિવારના અન્ય સભ્યોની વાત કરીએ તો એમના લગ્ન ગાવા ડેન્જોગપા સાથે થયા છે. એમના બે બાળકો છે. જેમના નામ રિનઝિંગ ડેન્જોગપા અને પેમા ડેન્જોગપા છે. ડૈનીનો દીકરો જલ્દી જ બોલીવુડમાં પ્રવેશ કરવાનો છે. એની આવનારી પહેલી ફિલ્મ ‘સ્ક્વાડ’ છે. જણાવી દઈએ કે ડૈની ડેન્જોગપાની પત્ની અને પેમા ડેન્જોગપાની માં ગાવા ડેન્જોગપા કથિત રીતે ચોગ્યાલ વંશની અંતિમ ઉત્તરાધિકારી છે. એટલે એ એક રાજ પરિવાર પણ છે.