ભારતમાં લગ્ન એકદમ સમજી વિચારીને કરવામાં આવે છે. આપણા ત્યાં લગ્ન પહેલા જ્યોતિષની સલાહ લેવાની પરંપરા છે. જ્યોતિષ અનુસાર નામના પહેલા અક્ષરનું ઘણું મહત્વ હોય છે. એટલા માટે ઘણા લોકો વર્ષો પછી પણ નામ બદલી લેતા હોય છે. આપણે વાત કરીશું કેટલાક એવા અક્ષરો વિષે જેનાથી શરુ થતા નામની છોકરીઓ ભાગ્યની ધની માનવામાં આવે છે. એમને જીવનમાં બધા સુખ મળે છે. માન્યતા છે કે લગ્ન પછી જયારે સાસરામાં એમના શુભ પગલા પડે છે, તો ત્યાં ધન દૌલત અને સુખ સમૃદ્ધિ આવી જાય છે. આજે આપણે ચાર અક્ષરોના નામની છોકરીઓની વાત કરીશું.
D અક્ષરથી શરુ થતા નામ
જે છોકરીઓના નામનો પહેલો અક્ષર D થી થાય છે, એની પર માં લક્ષ્મીની ખાસ કૃપા રહે છે. એ દિલની સાફ હોય છે. એ જે કામમાં હાથ નાખે છે ત્યાં સફળતા મેળવે છે. એમને જીવનમાં સંઘર્ષોનો સામનો નથી કરવો પડતો. એ પોતાના પતિને ખૂબ જ પ્રેમ કરે છે. પોતાના ઘર પરિવારના લોકોને સાથે લઈને ચાલે છે. એમના શુભ કદમ જ્યાં પડે છે ત્યાં ખુશહાલી આવી જાય છે.
L અક્ષરથી શરુ થતા નામ
જે છોકરીઓના નામ L અક્ષરથી શરુ થાય છે એ દિલની સાફ અને બુદ્ધિમાન માનવામાં આવે છે. એમનું દિલ મોટું હોય છે. એ કોઈને દુખી નથી જોઈ શકતી. એ બધાની ભાવનાઓનું પૂરું ધ્યાન રાખે છે. એ પોતાના આસપાસ ખુશીનું વાતાવરણ બનાવી રાખે છે. એમની પાસે ધન દૌલત ની ક્યારેય ક્મી નથી હોતી. પોતાના પતિ અને સાસરા પક્ષ માટે ઘણી ભાગ્યશાળી માનવામાં આવે છે.
M અક્ષરથી શરુ થતા નામ
જે છોકરીઓના નામનો પહેલો અક્ષર M હોય છે એ ભાગ્યશાળી માનવામાં આવે છે. એમનું મન સાફ હોય છે, દિલમાં જે આવે છે એ કહી દે છે. એમની આર્થિક સ્થિતિ હંમેશા સારી રહે છે. એ મહેનતી હોય છે અને મહેનત કરીને જીવનમાં જે ઈચ્છે એ મેળવી શકે છે. આ એક સારી લવ પાર્ટનર સાબિત થાય છે. એ પોતાના પતિનું ભાગ્ય ચમકાવવાવાળી માનવામાં આવે છે.
P અક્ષરથી શરૂ થતા નામ
જે છોકરીઓનું નામ P અક્ષરથી શરુ થાય છે, એ પણ ઘણી ભાગ્યવાન માનવામાં આવે છે. એ પોતાના ઘર પરિવારના લોકોને ખૂબ જ પ્રેમ કરે છે. એમની પાસે ધન દૌલત ની ક્યારેય કમી નથી થતી. જે વ્યક્તિ સાથે એ લગ્ન કરે છે, એની કિસ્મત ચમકી જાય છે.