દેશમાં કોરોનાની બીજી લહેરએ હાહાકાર મચાવી દીધો છે. આ કોરોના મહામારીમાં લોકો સુરક્ષિત સ્વાસ્થ્ય માટે ઘણા પ્રયોગ કરી રહ્યા છે.આ કોરોના વાયરસની બીજી લહેરમાં ઘણા બધા લોકોએ પોતાને પરિવારને છોડીને આ દુનિયાને અલવિદા કહેવું પડ્યું છે અને ઘણા બધા પરિવાર તૂટી ગયા છે.
ઘણા બધા પરિવાર પોતાના સ્વજનનો ઈલાજ કરવામાં પર રોડ આવી ગયા છે અને સ્વજન પણ ગુમાવવું પડ્યું છે. આવી પરિસ્થિતિમાં હવે કોરોના વાયરસથી લડવા માટે રૂપિયા 60000 નું ઈન્જેકશન મુકવામા આવે છે. પણ શું તમને ખબર છે કે આ ઈન્જેકશન કરતા આયુર્વેદિક અશ્વગંધા વધારે અસરકારક છે જેની કિંમત છે માત્ર 60 રૂપિયા. આ આયુર્વેદિક અશ્વગંધા 60000 રૂપિયાનું ઈન્જેકશન નું કામ કરે છે અને આ આયુર્વેદિક અશ્વગંધાની કોઈપણ પ્રકારની આડઅસર નથી. તો ચાલો જોઈએ એક્સપર્ટસનું શું કહેવું છે આ આયુર્વેદિક અશ્વગંધા વિશે?
IIT- દિલ્હી અને જાપાનની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ઇન્ડસ્ટ્રીઅલ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા રિસર્ચ કરવા આવ્યું હતું. આ રિસર્ચ પ્રમાણે અશ્વગંધામાં ‘વીથેનોન’ રહેલ છે, જે કોરોના વાયરસના એમ-પ્રોટીનને ઈંફેકટીવે કરીને વૃદ્ધિદર અટકાવે છે. એક્સપર્ટના કહેવા અનુસાર આ 60000 રૂપિયાનું ઈન્જેક્શન પણ કોરોનાનું એમ-પ્રોટીન ઈંફેકટીવે બનાવે છે એવું રિસર્ચ જોવા મળ્યું છે.
કોરોના વાયરસના એમ-પ્રોટીનને ઈંફેકટીવે કરીને કોરોના વાયરસના વૃદ્ધિદરને રોકી શકાય છે. કોરોના વાયરસના એમ-પ્રોટીનને ઈંફેકટીવે કરીને વાયરસને બીજા કોષોમાં જતા રોકે છે. કોરોના વાયરસના માઈલ્ડ લક્ષણો ધરાવતા મરીજો અને રેપિડ કે RT-PCRમાં પોઝિટિવ આવેલા દર્દીને અપાય છે, પરંતુ આ ઈન્જેકશનની જેમ અશ્વગંધા માં રહેલ ‘વિથેનોલ’ કોરોના વાયરસના એમ-પ્રોટીનને ઈંફેકટીવે કરીને વાયરસનો વૃદ્ધિદર અટકાવે છે અને કોઈપણ પ્રકારના સાઈડ ઇફેક્ટ જોવા મળ્યા નથી.
અશ્વગંધા ટેબ્લેટ ફાયદાકારક
કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયએ ઘણા બધા નિર્દેશો જાહેર કર્યા છે. કોરોનાની બીજી લહેરમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા મરીજો ને હોમ આઈસોલેશનમાં અશ્વગંધા ટેબ્લેટ આપવામાં છે. જે પણ મરીઝને કોરોના વાયરસના લક્ષણો દેખાતા નહિ હોય અથવા માઈલ્ડ લક્ષણો હોય, એ બધા મરીજોને આયુષ-64, અશ્વગંધા ટેબ્લેટ વગેરે આપવામાં છે.
જડીબુટ્ટીમાં પ્રખ્યાત
અશ્વગંધાને બહુવર્ષીય વૃક્ષ કહેવામાં આવે છે. અશ્વગંધાનું ફળ,બીજ અને છાલનો ઉપયોગ અનેક દવાઓ બનાવામાં થઈ રહ્યો છે. અશ્વગંધા વૃક્ષના મૂળિયામાંથી અશ્વ જેવી ગંધ આવે છે, જેના કારણે એને અશ્વગંધા કહેવામાં આવે છે. આયુર્વેદિકની તમામ જડીબુટ્ટીમાં અશ્વગંધા સૌથી પ્રખ્યાત જડીબુટ્ટી છે. તણાવ અને ચિંતા દૂર કરવામાં અશ્વગંધાને સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. બજારમાં અશ્વનગંધાનું ચૂર્ણ વગેરે આસાનીથી અને સામાન્ય કિંમતમાં મળી રહે છે.