દુનિયાની શરમ છોડીને અંશુલા કપૂરે પોતાનાં કપડાં ઉતાર્યા, પેટની નીચે બતાવ્યા નિશાન, લોકોનો પ્રેમ મળ્યો

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર ભલે લાઈમલાઈટથી દૂર રહે, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અંશુલા કપૂર અર્જુનની બહેન હોવા ઉપરાંત અન્ય એક કારણથી પણ જાણીતી છે. તે તેની જાડાઈ છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં અંશુલાએ ઘણું વજન ઘટાડીને બધાને ચોંકાવી દીધા છે. આ સાથે, તાજેતરમાં તેણે તેના ખભાના સ્ટ્રેચ માર્ક્સ પણ બતાવ્યા છે.અંશુલાની ક્યુટનેસ જોઈને ચાહકો ફિદા થઇ જાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની ખૂબ જ મોટી ફેન ફોલોઈંગ છે. અંશુલાના મોહક સ્મિતને જોઈને દરેક જણ દિલ ગુમાવી બેસે છે. હાલમાં જ અંશુલા કપૂરે તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં અંશુલાએ ગ્રીન કલરનો આઉટફિટ પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.તેણે તેની તસવીર પોસ્ટ કરતાની સાથે જ જાહ્નવી કપૂર, સોનમ કપૂર, બોની કપૂરે તેના પર પ્રેમ વરસાવ્યો. આ સાથે કેટલાક ચાહકોએ તેની સરખામણી મમતા કુલકર્ણી સાથે પણ કરી છે. અભિનેત્રી જાન્હવી કપૂરે તેની બહેનની તસવીર OMG પર કોમેન્ટ કરી, જ્યારે સોનમે લવ વિથ અ હાર્ટ ઇમોજી લખી. તે જ સમયે, નિર્માતા બોની કપૂરે ઘણા કિસિંગ ઇમોજી પોસ્ટ કર્યા અને લખ્યું કે મારી સુંદર બાળક, તું ગ્લોઇંગ છે. આ સાથે એક નેટીઝને કોમેન્ટ કરી કે તમે 90ના દાયકાની મમતા કુલકર્ણી જેવા લાગો છો.પોતાની આ તસવીરો પોસ્ટ કરવાની સાથે અંશુલાએ કેપ્શન લખ્યું, Felt chic, may later delete. પરંતુ તેની તસવીરોને મળતા આ પ્રેમ પછી ભાગ્યે જ કોઈ હશે જે અંશુલાની આ તસવીરોને ડિલીટ કરશે. તમે તસવીરોમાં જોઈ શકો છો. અંશુલાએ ખભાના સ્ટ્રેચ માર્ક્સ પણ બતાવ્યા છે. એમણે પણ લખ્યું. સ્ટ્રેચમાર્ક દેખાવા દો.અંશુલાએ જ્યારથી વજન ઘટાડ્યું ત્યારથી તે દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહી છે.તમને જણાવી દઈએ કે અર્જુન કપૂર અને અંશુલા કપૂર ફિલ્મમેકર બોની કપૂરની પહેલી પત્નીના બાળકો છે. બોની કપૂરના પહેલા લગ્ન મોના શૌરી કપૂર સાથે થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બોની મોના કરતા 10 વર્ષ મોટા હતા અને લગ્ન સમયે મોના 19 વર્ષની હતી. બાદમાં બોની કપૂરનું દિલ અભિનેત્રી શ્રીદેવી પર પડ્યું. તેણે શ્રીદેવી સાથે બીજા લગ્ન કર્યા છે. તેમને બે બાળકો છે, અભિનેત્રી જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર. આજે આ આખો પરિવાર સાથે રહે છે અને તેમનામાં પ્રેમ જોવા મળે છે.