સાઉથની અભિનેત્રી કાજલ અગ્રવાલની સ્ટાઇલ સિમ્પલની સાથે રિલેક્સડ અને ફેશનબલ છે. કાજલ અગ્રવાલએ ઘણી બધી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે જેમ કે સિંઘમ, સ્પેશ્યલ 26 વગેરે. લાખો લોકો કાજલ અગ્રવાલના ફેન્સ છે જેના કારણે કાજલ અગ્રવાલની ઘણી ફિલ્મો સુપરહિટ ગઈ છે.
કાજલ અગ્રવાલ સોશ્યિલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે. કાજલ અગ્રવાલ સોશ્યિલ મીડિયા પર પોતાના બોલ્ડ એન્ડ હોટ લૂકવાળા ફોટા અને વિડિઓ શેર કરતી હોય છે. કાજલ અગ્રવાલના લાખો ફેન્સ તેના બોલ્ડ અને હોટ લૂકવાળા ફોટા અને વિડિઓને પોતાનો પ્રેમ આપી રહ્યા છે, જેના કારણે કાજલ અગ્રવાલના ફોટા અને વિડિઓ ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહ્યા છે.

હાલના સમયમાં કાજલ અગરવાલએ એક ફોટો શેર કર્યો હતો જેમાં કાજલ અગ્રવાલ ફેમસ અમેરિકન ફેશન ડિઝાઈનર માઈકલ કોર્સ દ્વારા ડિઝાઇન કરેલી પીચ પિન્ક ડ્રેસમાં નજર આવી રહી છે. આ ફોટામાં કાજલ અગ્રવાલ ઘણી ખૂબસૂરત લાગી રહી છે.

કાજલ અગ્રવાલએ અમેરિકન ડિઝાઈનર માઈકલ કોર્સ પાસેથી આ ડ્રેસ ડિઝાઇન કરાવી છે જેમાં સ્ટ્રેપી સ્લીવ્ઝની સાથે-સાથે સ્વીટહાર્ટની નેકલાઇન પણ હતી. ડ્રેસના વેસ્ટ એરિયાની પાસે હોરિઝોન્ટલ સ્ટીચમાં ડિઝાઇન બનાવી હતી. કાજલ અગ્રવાલએ બોલ્ડ લૂક મેળવા માટે લિપસ્ટિક અને મેકઅપ લગાવ્યો હતો જેના કારણે કાજલ અગ્રવાલ આ પિચ્ચ પિન્ક ડ્રેસમાં હોટ અને સેક્સી લાગી રહી છે. કાજલ અગ્રવાલએ પોતાના વાળ ખુલા રાખ્યા હતા જેના કારણે તે ડિઝાઈનર ડ્રેસમાં વધારે ખૂબસૂરત લાગી રહી છે.

આ ડિઝાઈનર ડ્રેસમાં કાજલ અગ્રવાલએ ફોટોશૂટ પણ કર્યું હતું. આ ફોટોશૂટમાં પડેલા ફોટા રાતો-રાત ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયા હતા અને કાજલ અગરવાલની ફેન ફોલ્લૉઈન્ગ પણ વધી ગઈ હતી. કાજલ અગ્રવાલના ડિઝાઈનર ડ્રેસનો વિડિઓ રાતો-રાત સનસની ખબર બની ગઈ હતી.

કાજલ અગ્રવાલએ પોતાના પતિ ગૌતમ કીટચલુ સાથેના અમુક ફોટા સોશ્યિલ મીડિયા પર પણ શેર કર્યા હતા. કાજલ અગ્રવાલ અને તેના પતિ ગૌતમ કીટચલુ બને કેમેરાની સામે પોઝ આપતા દેખાય રહ્યા છે. ફોટામાં કાજલ અગ્રવાલ અને ગૌતમ કીટચલુ એક બીજાને પ્યારથી જોઈ રહ્યા છે તો બીજા ફોટામાં ગૌતમ કીટચલુ કાજલ અગ્રવાલને ચુંબન કરતા દેખાય રહ્યા છે.