ગજબ !! કે. લાલ જાદુગરને પ્રમુખ સ્વામીએ આપેલ આ એક વચન માટે આપી હતી 50 લાખની મસમોટી ઓફર, તો પણ જાદુગરે તેને ફગાવી દીધી હતી.. જાણો આ રસપ્રદ ઘટના વિશે

આજે અમે તમારા માટે એક ખાસ સમાચાર લઈને આવ્યા છે જે કે લાલ જાદુગર અને પ્રમુખસ્વામી વચ્ચે થયેલી એક વાતચીત છે જે તમે જાણીને દંગ રહી જશો

વાત કંઇક એવી છે કે એક ગુડકા બનાવતી કંપનીએ કેલાલજાદુગર ને 11 સેકન્ડની એડ માટે પ્રસ્તાવ મોકલ્યા હતું જે ૨૫ લાખ રૂપિયા આપવા માટે તૈયાર હતા પરંતુ તેમને આ કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

આ વાતની જાણ કંપનીના માલીકને થઈ ત્યારે કંપનીના માલિકે કે.લાલને પોતાની ઓફિસ પર બોલાવ્યા અને રકમ વધારીને 50 લાખ સુધી કરી દીધી પરંતુ કે.લાલે આ કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી ત્યારે માલિકે એમ કહ્યું કે કંઈપણ કારણ હોય તે અમને જણાવો અને તેનું ચોક્કસ રૂપે નિરાકરણ લાવશું ત્યારે કે.લાલે એક વાત કહી કે હું જ્યારે આનંદ મને ત્યારે મને ખબર પડી કે પ્રમુખસ્વામી પણ ત્યાં આવેલા છે

ત્યારે હું તેમને મળવા ગયો અને મારા શો માં આવવા માટે ખૂબ જ વિનંતી કરી ત્યારે તે મારો શો જોવા માટે આવ્યા હતા તે મારો શોધે ને રાજી થઈ ગયા હતા અને તેમણે મને કહ્યું કે લોકો તમને અનુસરે છે

માટે તમે લોકો માટે કંઈક એવું કરો જેથી લોકો તમને યાદ કરે માટે તેમણે મને કહ્યું હતું કે તમે વ્યસન મુક્તિ અભિયાન પર ધ્યાન આપો જેથી લોકો સુખ માં જિંદગી જીવી શકે અને પોતાના પરિવાર સાથે વધુ સમય પસાર કરે માટે હું આ વ્યસન મુક્તિ ના અભિયાન સાથે જોડાયેલો છું માટે હું કોઈપણ ગુટકા બનાવતી કંપની માટે જાહેરાત કરીશ નહિ.