આ દાદા ૧૦૦ તોલા સોનુ પહેરીને દુકાને પાન વેચવા બેસે છે, પાન વેચનારા આ દાદા રાજા જેવું જીવન જીવે છે.

અમુકવાર એવા લોકો વિશે જાણવા મળી જતું હોય છે જેના વિષે જાણીને નવાઈ લાગે કે સાચું જીવન તો આને જ કહેવાય. આજે અમે તમને એક એવા જ યુવક વિષે જણાવીશું કે જે પાનની દુકાન ચલાવે છે. પણ એવું રાજા જેવું જીવન જીવે છે.

આ યુવક ઘરની બહાર ૧૦૦ તોલા સોનુ પહેરીને નીકળે છે. જયારે તે ઘરની બહાર નીકળે છે. તો લોકો તેને જોતા જ રહી જાય છે.આ દાદા રાજસ્થનાના બિકાનેરના છે અને તેમને જોઈને લોકો બોલી પડે કે આ કોઈ રાજાના પરિવારમાંથી આવતા હશે કારણે કે તે સોનુ જ એટલું પહેરે છે.

પણ વાસ્તવમાં તે એક સામાન્ય પાનની દુકાન ચલાવે છે. તે દરરોજ ૧૦૦ તોલા એટલે કે ૧ કિલો સોનુ પહેરીને પોતાના ઘરની બહાર નીકળે છે. જેની કિંમત આશરે ૫૦ લાખ રૂપિયા છે.

જે લોકો પણ આ દાદાને પહેલીવાર જોવે છે તે તેમને જોતા જ રહી જાય છે. કારણ કે આવો કરોડપતિ પાન વેચનારા કોઈએ આજ સુધી નહિ જોયો હોય. કે જે ૧૦૦ તોલા સોનુ પહેરીને પણ વેચે. તેમેં જાણવાયું કે તેમેં પહેલાથી સોનાનો ખુબજ શોખ છે. માટે તે પોતાની કમાણીનો મોટા ભાગનો રૂપિયો સોનાની પાછળ જ વાપરે છે.

બિકાનેરના લોકો મોટા ભાગે સોનામાં જ ઈન્વેસ્ટ કરે છે. કારણ કે રે સાચી પુંજી સોનાને જ માને છે. તેમાં બાપા દાદાઓએ પણ ખુબજ સારું સોનુ ભેગું કર્યું હતું અને આજે આ દાદાની પાસે કરોડો રૂપિયાનું સોનુ છે.

તે કમાયના તો પણ ચાલે એવું છે તો પણ તે આજે ખુબજ મહેનત કરી રહ્યાં છે. સોનુ પહેરવામાં દાદાએ બધા લોકોને પાછળ મૂકી દીધા છે. તેનાથી લોકો દૂર દૂરથી તેમની દુકાને પણ ખાવા માટે આવે છે.