માણસ જન્મે ત્યારે જ તેના શરીરમાં કોઇ ને કોઇ ઉણપ હોય જ છે. અલગ અલગ વ્યંજન ખાઇને તેની ઉણપને ભરી શકાય છે પરંતુ જેમ જેમ આપણે ઘરડા થઇએ છીએ તેમ તેમ કેલ્શિયમની ઉણપ થવા લાગે છે.
જો કોઇ વ્યક્તિએ ઘરડા થઇને પણ કેલ્શિયમની ઉણપથી ન પીડાવવુ હોય તો આ એક ચટણી છે જેને ખાવાથી 90 વર્ષે પણ કેલ્શિયમની ઉણપ નહી થાય.
આ બે વસ્તુઓને મિક્સ કરીને ચટણી બનાવીને ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે અને તેના માટેની પ્રોસેસ સાવ સરળ છે.
ચટણી બનાવવાની રીત
એક વાટકી તલ લેવા અને તેને તવીમાં લઇને શેકી દેવા, તે તલમાં એક આદુનો ટુકડો, મીઠુ, બે લીલા મરચા, લીંબુનો રસ
અને લીલા ધાણા નાંખીને મિક્સ કરી લો.
સવારે અને સાંજે બે ચમચી આ ચટણીનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે. કમરનો દુઃખાવો, સાંધા, સ્નાયુ અને હાડકાના દુખાવા સામે રક્ષણ મળે છે. આ ચટણી ખાવાથી 90 વર્ષ સુધી કેલ્શિયમની કમી નહી થાય.