ગુજરાતીઓને સવારે ચા સાથે ભાખરી ખાવાની આદત હોય છે અને ભાખરી જમવામાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ઘણીવાર તેવું થાય છે કે ભાખરી ખાવી હોય પરંતુ સવારે બનાવેલી ભાખરી સાંજે વાસી થઇ જાય અને તેને ફેંકી દેવી પડે છે પરંતુ અમે આજે તમારા માટે એવી રેસિપી લઇને આવ્યા છીએ જેનાથી તમારી ભાખરી 3 દિવસ સુધી… Continue reading ના હોય! 3 દિવસ સુધી આ ભાખરી બગડશે જ નહી, આ રીતે બનાવી લો અને મોજથી ખાઓ
Month: July 2021
હવે પહેલા કરતા પણ વધારે ખૂબસૂરત લાગે છે ‘મહાભારત’ ની દેવકી, મિથુન ચક્રવર્તીથી છે ખાસ સંબંધ
ઘણા કલાકારો પોતાના પાત્ર માટે હંમેશા માટે દર્શકોના દિલમાં સમાઈ જાય છે. ૮૦ ના દશકમાં નાના પડદા પર રામાનંદ સાગરની ‘રામાયણ’ એ દરેકનું દિલ જીતી લીધું હતું. આજે પણ આ ધારાવાહિકની ખૂબજ ચર્ચા થાય છે. આ ધારાવાહિકની અપાર સફળતા પછી બી આર ચોપડાની ‘મહાભારત’ એ પણ દર્શકોના દિલો પર રાજ કર્યું. ‘રામાયણ’ ની જેમ જ… Continue reading હવે પહેલા કરતા પણ વધારે ખૂબસૂરત લાગે છે ‘મહાભારત’ ની દેવકી, મિથુન ચક્રવર્તીથી છે ખાસ સંબંધ
લિએન્ડર પેસથી પ્રેમમાં દગો મળેલ મહિમા ચૌધરીનું છલકાયું દર્દ, કહ્યું – એ સારા ખેલાડી છે પણ..
બોલીવુડ ઇન્ડસ્ટ્રી એક એવી જગ્યા છે જ્યાં બ્રેકઅપ અને પેચઅપની ખબરો સાંભળતા મળતી રહે છે. આ ઇન્ડસ્ટ્રીમાં રોજે જ કોઈનો ને કોઈનો સંબંધ જોડાય છે તો કોકનો તૂટે પણ છે. કેટલીક બ્રેકઅપની ખબરો એવી હોય છે જે ઘણા દિવસો સુધી ચર્ચાનો વિષય બની જાય છે. એમાંથી જ એક મહિમા ચૌધરી અને ટેનીસ પ્લેયર લિએન્ડર પેસની… Continue reading લિએન્ડર પેસથી પ્રેમમાં દગો મળેલ મહિમા ચૌધરીનું છલકાયું દર્દ, કહ્યું – એ સારા ખેલાડી છે પણ..
શાકાહારી લોકોને આ બીમારી થવાની સંભાવના સૌથી વધુ, જાણો લક્ષણ અને ઉપાયો
કોરોનાકાળમાં લોકો પોતાની હેલ્થ પ્રત્યે જાગૃત થયા છે અને દરેક વિટામીન અને મિનરલ્સ મળે તેવું ડાયટ ફોલો કરે છે. શરીરમાં વિટામીનની કમી થાય તો ઘણી બીમારીઓ થઇ જતી હોય છે. શરીરમાં વિટામીન એ ન હોય તો આંખને લગતા રોગ થાય છે અને સીની ઉણપ હોય તો વાળ અને ઇમ્યૂનિટી ડાઉન થવાની સંભાવના રહે છે પરંતુ… Continue reading શાકાહારી લોકોને આ બીમારી થવાની સંભાવના સૌથી વધુ, જાણો લક્ષણ અને ઉપાયો
રોજ આ એક લાડવો ખાશો તો ડૉક્ટર પાસે જવાની જરૂર નહી પડે
ગળ્યું દરેક વ્યકિતને ભાવે પરંતુ મોટાભાગના લોકો એેવી સલાહ આપતા હોય છે કે વધારે પડતુ ગળ્યુ ખાવાથી ડાયબિટીસ થઇ શકે છે અને પછી તેની દવા કરાવવી પડે પરંતુ અમે આજે એવી રેસિપી લઇને આવ્યા છીએ જે ખાવાથી તમારી હેલ્થ સુધરશે. આ એક લાડવો ખાવાથી તમારે ડૉક્ટર પાસે જવાની જરૂર જ નહી આવે કારણકે શસરીરને જોઇતા… Continue reading રોજ આ એક લાડવો ખાશો તો ડૉક્ટર પાસે જવાની જરૂર નહી પડે
ભૂલથી પણ તમારા બાળક સાથે આ વાતો શૅર ના કરો નહીતર આવી શકે છે ગંભીર પરિણામ
વ્યક્તિના જીવનમાં ખુશીના આંસુ આવે તેવી ખુબ ઓછી ક્ષણ હોય છે અને તેમાંથી એક હોય છે માતા-પિતા બનવું. માણસ જ્યારે બાળકનો પિતા કે માતા બને છે ત્યારે તેની સાથે જવાબદારીઓ પણ વધે છે. એક બાળકને ઉછેરવા માટે ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવુ પડે છે કારણકે બાળકને સાચી શિક્ષા આપવી તે જ સૌથી અઘરુ કામ છે. ઘણીવાર… Continue reading ભૂલથી પણ તમારા બાળક સાથે આ વાતો શૅર ના કરો નહીતર આવી શકે છે ગંભીર પરિણામ
આ અભિનેત્રીની પાછળ પાગલ થઇ ગયા હતા ગોવિંદા, લગ્નજીવનને બરબાદ કરવા થઇ ગયા હતા રાજી
અભિનેતા ગોવિંદા એક સમયમાં ઘણા મોટા અભિનેતા હતા. ફિલ્મો એકલા એમના દમ પર જ હિટ થઇ જતી હતી. મોટા મોટા ડાયરેકટર્સ એમની સાથે કામ કરતા હતા. ગોવિંદાએ એ સમયમાં બધી ટોચની અભિનેત્રીઓ સાથે કામ કર્યું હતું. એમાંથી જ એક અભિનેત્રી હતી રાની મુખર્જી. એ સમયે અભિનેત્રી રાની મુખર્જીના અફેયર્સની ચર્ચા પણ ઘણી સામાન્ય હતી. એ… Continue reading આ અભિનેત્રીની પાછળ પાગલ થઇ ગયા હતા ગોવિંદા, લગ્નજીવનને બરબાદ કરવા થઇ ગયા હતા રાજી
ભાત ખાવાથી વજન વધશે નહી પરંતુ ઘટશે, જાણો વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો
દુનિયાભરમાં એક માન્યતા છે કે ભાત ખાવાથી વજન વધી જશે અને નોર્મલ લોકો પણ એવી જ સલાહ આપે છે કે ભાત ખાવાથી વજન વધી જાય છે પરંતુ તમને ખબર છે ભાત ખાવાથી વજન વધતુ નથી પરંતુ ઘટી જાય છે. આજે અમે તમને એવી વાત કહીશું જે જાણીને તમને લાગશે કે આ ઇમ્પોસિબલ છે પરંતુ આ… Continue reading ભાત ખાવાથી વજન વધશે નહી પરંતુ ઘટશે, જાણો વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો
ગુજરાતનુ આ મંદિર દરરોજ 2 વાર પાણીમાં ડૂબી જાય છે અને પછી…
ભગવાન શિવ ચમત્કારોના દેવતા છે, શિવજી રીઝે તો બધા સુખ આપી દે અને રૂઠે તો લીધેલુ પણ પાછુ લઇ લે. ત્યારે આજે આપણે એક એવા શિવમંદિરની વાત કરીએ જે રોજ પાણીમાં 2 વાર ડૂબી જાય છે. વડોદરામાં ભગવાન શિવનું અનોખુ મંદિર આવેલુ છે જે રોજ 2 વાર પાણીમાં ડૂબી જાય છે. આ મંદિરનું નામ સ્તંભેશ્વર… Continue reading ગુજરાતનુ આ મંદિર દરરોજ 2 વાર પાણીમાં ડૂબી જાય છે અને પછી…
ટેક્સી ચલાવતી ભારતીય નારીનું નસીબ અચાનક ફર્યુ, ડ્રાઇવરથી પોલીસ બની ગઇ, વાંચો કેવી રીતે
મહિલા અને પુરુષો વચ્ચેનો ભેદ હવે ભાગ્યે જ કોઇક જગ્યાએ દેખાતો હશે. નારી હવે પુરુષ સમોવડી બની છે અને કદાચ પુરુષો કરતા પણ વધારે આગળ વધી ગઇ છે. ત્યારે ન્યૂઝીલેન્ડમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે મહિલાઓ માટે ઉદાહરણ સ્વરૂપ છે. ન્યૂઝીલેન્ડમાં રહેતી આ મહિલાનું નામ મનદીપ કૌર છે અને હાલમાં જ તે ન્યૂઝીલેન્ડ… Continue reading ટેક્સી ચલાવતી ભારતીય નારીનું નસીબ અચાનક ફર્યુ, ડ્રાઇવરથી પોલીસ બની ગઇ, વાંચો કેવી રીતે